________________
૩૧ આ ત્રણે કરણે આત્માના વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ અધ્યવસાય (પરિણામ) સ્વરૂપ છે. આ ત્રણે કરણે ભવ્ય જીવોને જ હોય છે. અભવ્ય જીવોને એક માત્ર યથાપ્રવૃત્તિ કરણ હોઈ શકે છે.
આ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ આદિ કરણે મહાસમાધિરૂપ છે જેના પ્રભાવે આત્મા સમ્યગદશન આદિ ગુણોરૂ૫ આત્માની ત્રણ પ્રકારની વિશુદ્ધ ભૂમિકા પ્રાપ્ત કરે છે.
આત્મામાં જ્યારે ચરમ યથાપ્રવૃત્તિકરણને યોગ્ય વિશુદ્ધિ પ્રગટ થાય છે, ત્યારે તેને યેગના બીજ ભૂત મિત્રા આદિ ચાર દૃષ્ટિએ પ્રાપ્ત થાય છે.
ગથીને સમીપવત, અલ્પ મિથ્યાત્વ (મેહ)વાળા જીવને અંતિમ યથાપ્રવૃત્તિ કરણ થાય છે ત્યારે તેનામાં જિનભક્તિ આદિ ગબીજો પ્રગટ થાય છે-જે યથા. પ્રવૃત્તિકરણ પૂર્વવતી અપૂર્વકરણનું અવિધ્યકારણ હોવાથી તે પણ અપૂર્વકરણ રૂપ જ છે. ૨.
આ ભૂમિકાને પ્રાપ્ત આત્માને ત્રણ અવંચક યોગની પ્રાપ્તિ થવાની વાત પણ પોતાના ગ ગ્રન્થોમાં પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરી છે. - (૧) ગાવંચક (૨) ક્રિયાવંચક અને (૩) ફલાવંચક–આ ત્રણ અવંચક યોગો પણ અવ્યકત ૧૩ સમાધિરૂપ છે' એમ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત યોગ દષ્ટિ સમુરચયની ટીકામાં સ્પષ્ટપણે જણાવ્યું છે
આ ભૂમિકામાં સ્થિત જીવને પ્રથમ ગુણસ્થાનક નિરૂ પચરિત-તાવિકરૂપે હોય છે. અને ત્યાં ગ્રન્થીને ભેદ થતાં, તે વ્યક્ત સમાધિરૂપ બને છે.
આ વ્યક્ત સમાધિરૂપ ભૂમિકામાં ઉન્મનીકરણ આદિ પણ યથાયોગ્ય રીતે અવશ્ય હોય છે.
અનોખી આંખ અતીન્દ્રિય, અરૂપી આત્માને જોવાની આખ પણ અનોખી જ હોય છે અને તે નિર્વિક૯પ ચિત્માત્ર સમાધિ છે–જે (આંખ) વિકલ૫, વિચાર અને વિમર્શના વિસર્જનથી ખૂલે છે.
ઈન્દ્રિયો, મન આદિ સીમાવાળા છે તેથી તેના દ્વારા જે જ્ઞાન થાય છે તે પણ સીમાવાળું જ હોય છે. અસીમ અને અનંતને જાણવા અને માણવા માટે ઈન્દ્રિયો અને મનથી ક્રમશઃ ઉપર ઊઠવું જ પડે છે. ચિત્તાની વિચારશૂન્ય અવસ્થામાં અસીમ-અનંત આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે.
આ ઉન્મનીકરણ આદિ કરણોના ૯૬ પ્રકારોમાં ક્રમશઃ મન, ચિત્ત વડે થતા ચિંતન ૧૨. યોગદષ્ટિ સમુચ્ચય ”—લોક નં. ૩૯ ૧૩, ગષ્યાનમાવિ તારે વાદાજૂ-બગદષ્ટિ સમુચ્ચય' કલેક નં. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org