________________
ध्यानविचार - सविवेचन
[ ૬૨
રચના અસ`ખ્યાતગુણુ અધિક હોય છે અને તેનેા વૈદ્યન-કાળ, તેના કરતાં સંખ્યાતગુણ હીન હાય છે.
સંપૂર્ણ સવિરતિનું પાલન કરતી વખતે ત્રીજી ગુણશ્રેણિ હોય છે.
જીવ જ્યારે અનંતાનુ ધી કષાયની વિસ ચૈાજના કરે છે અર્થાત્ અનંતાનુબ’ધી કાયના સમસ્ત ક-દલિકાને અન્ય કષાય રૂપે પરિણમાવે છે ત્યારે ચેાથી ગુણશ્રેણિ હાય છે.
દર્શન–માહનીયની ત્રણે પ્રકૃતિને ક્ષય કરતી વખતે પાંચમી ગુણશ્રેણિ હાય છે. આઠમા નવમા અને દશમા ગુઠાણું ચારિત્ર-મેાહનીયના ઉપશમ કરતી વખતે છઠ્ઠી ગુણશ્રેણિ હોય છે.
ઉપશાન્તમેાહ નામના અગિયારમા ગુડાણે સાતમી ગુણશ્રેણિ હાય છે.
આઠમી ગુણશ્રેણિ ક્ષપકશ્રેણિમાં ચારિત્ર-મેાહનીયના ક્ષય કરતી વખતે હાય છે અને નવમી ગુણશ્રેણિ ક્ષીણમેાહ નામના ખારમા ગુણઠાણે હાય છે.
આ નવે ગુણશ્રેણિઓમાં ઉત્તરાત્તર અસખ્યાતગુણ અધિક કમ-દલિકાની નિર્જરા થાય છે, પશુ તેમાં સમય ઉત્તરાત્તર સંખ્યાતગુણુ–સખ્યાતગુણહીન લાગે છે અર્થાત્ થોડા સમયમાં અધિક-અધિક કમ -દલિકાને ખપાવે છે માટે આ નવે સ્થાનાને ગુણ્ શ્રેણિ' કહેવાય છે.
ગુણુ સ્થાનક સાધ્યું છે, ગુણશ્રેણિ સાધન છે. ક-માલિત્યના અપગમ વિના કઈ પણ ગુણની—ગુણસ્થાનકની પ્રાપ્તિ થતી નથી.
અપુનમ ધક અવસ્થા, મદ-મિથ્યાત્વપણુ` પણ ગુણશ્રેણિ વડે થતી કમ-નિર્જરા
દ્વારા પ્રાપ્ત થાય છે.
મુખ્યતયા ગુણશ્રેણિઓના ૧૧ પ્રકાર છે, તેમાંથી છદ્માવસ્થામાં સમ્યક્ત્વાદિ નવ ગુણશ્રેણિએ હાય છે. પ્રથમ ગુણશ્રેણિ સભ્યપ્રાપ્તિ સમયે હાય છે અને તેની પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં પણ અવાન્તર ગુણશ્રેણિએ હાય છે.
‘અધ્યાત્મસાર’માં પ્રથમ ગુણશ્રેણિમાં સાત પ્રકારની અવાન્તર ગુણશ્રેણિ (આધ્યાત્મિક-ક્રિયા રૂપે) પણ ખતાવી છે, તે નીચે મુજબ છે ઃ
(૧) ધમ સબંધી જિજ્ઞાસા- ધમ શું છે ? –એવી સંજ્ઞા-જાણવાની ઈચ્છા માત્ર ઉત્પન્ન થાય તે પહેલી અવાન્તર ગુણશ્રેણિ છે.
(૨) તેનું સ્વરૂપ પૂછવાનું મન થાય તે ખીજી.
(૩) પૂછવા માટે સદ્ગુરુ-મહાત્મા પાસે જવાની ઈચ્છા થાય તે ત્રીજી. (૪) ઔચિત્ય, વિનય અને વિધિના આચરણપૂર્વક ધનુ' સ્વરૂપ પૂછવું તે ચેાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org