________________
(૧) સત (ર) અસત્ (૩) (૭) સ–અસદ્ અવક્તવ્ય.
જીવ સત્ છે એ કેણુ જાણે છે ? એ જાણવાનું પ્રત્યેાજન પણ શુ છે ? એ જ રીતે ક્રમશઃ અસદ્ આદિ શેષ છ ભંગ સમજી લેવા. જીવાદિ નવ તત્ત્વામાં પ્રત્યેકની સાથે સાત ભગ થવાથી કુલ ૭૩ ભંગ થયા. તેમાં ચાર ભંગ હવે બતાવવમાં આવે છે તે ભેળવવાથી ૬૩૪=૬૭ ભેદ થયા.
ध्यानविचार - सविवेचन
[ ૨૮૩ સદસત્ (૪) અવક્તવ્ય (૫) સદવક્તવ્ય (૬) અસદ્ વક્તવ્ય
ચાર ભંગ:- (૧) સત્ ( વિદ્યમાન ) પદાર્થની ઉત્પત્તિ થાય છે તે કેણુ જાણે છે ? એ જાણવાથી પણ લાભ શેા છે ? એ જ રીતે (ર) અસત્ ( અવિદ્યમાન ) (૩) સદસત્ (કથ'ચિદ્ વિદ્યમાન કંચિદ્ર અવિદ્યમાન) અને (૪)મવક્તવ્ય ભાવની સાથે ઉપર મુજબ વાકય જોડવાથી ચાર વિકલ્પ થાય છે.
એકાન્ત અજ્ઞાનવાદના દોષ
અજ્ઞાનથી કદાપિ કાઈ જીવનું કુશલમ'ગલ થતુ. જન્મમરણુની પરંપરા વગેરે અનેક પ્રકારનાં દુઃખા આવી પડે છે.
અજ્ઞાનવાદી પેાતાના સિદ્ધાંતનું પ્રતિપાદન જ્ઞાનથી કરે છે, પરંતુ જ્ઞાનને વખાડે છે. હકીકતમાં વાઢિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જ્ઞાનથી જ સમજી શકાય છે. માટે જ્ઞાન --સમ્યગ્ જ્ઞાન એ મંગલ-કલ્યાણકારી છે, અજ્ઞાન નહીં; અજ્ઞાનને કલ્યાણકારી માનનાર સ્વયં મહાભ્રાન્ત અને અસબસ્ક્રૂ ભાષી છે.
એકાન્ત વિનયવાદ : સ્વરૂપ અને ભેદ
જે વિનયને જ મેાક્ષના માગ માને છે તે વિનયવાદી છે. તેઓ કહે છે કે વિનયથી જ સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
નથી. સ`સારમાં પરિભ્રમણ, અજ્ઞાનતાને કારણે જ જીતે
વિનયવાદના ૩૨ ભેદ
(૧) દેવતા (૨) રામ (૩) યુતિ (૪) જ્ઞાતિ (૫) વૃદ્ધે (૬) અધમ (૭) માતા અને (૮) પિતા– આ આઠના મન, વચન, કાયા અને દાનથી વિનય કરવા. આ રીતે ૮×૪ =૩૨ ભેક વિનયવાદના થાય છે. ૦
એકાન્ત વિનયવાદના દોષ
મિથ્યાગ્રહથી પ્રેરિત થઈને વિનયવાદી કહે છે કે અમારા સર્વ પ્રયેાજનની સિદ્ધિ વિનયથી થાય છે.' જો કે વિનય ચારિત્ર્યનું એક અંગ છે, મેાક્ષનું મૂળ છે, પરંતુ * સૂત્રતા, શી. રૃ. વત્રાં-૨૨૨ થી ૨૪૨. નિયુતિ ગાથા-૨૬૧.
૦ સૂત્ર કૃતાન, ચી. રૃ.-પાં ૨૦૮,
નિયુકિત-ગાથા ૨૧.
57
For Private & Personal Use Only
www.jainelibrary.org