________________
ध्यानविचार - सविवेचन
પરિશિષ્ટ નં. ૪
૩૬૩ પાખડીઓનું સ્વરૂપ
એકાન્ત ક્રિયાવાદ – સ્વરૂપ અને ભેદ
એકાન્ત ક્રિયાવાદી તે છે, જે એકાન્તરૂપથી જીવાદિ પદાર્થાંનુ અસ્તિત્વ સ્વીકારે છે, તથા જ્ઞાન વિના કેવળ ઢીક્ષા આદિ ક્રિયા દ્વારા જ મેાક્ષની પ્રાપ્તિ થાય એમ માને છે. જીવ જેવી જેવી શુભ કે અશુભ કરણી ક્રિયા કરે તે અનુસાર તેને સ્વનકાદ્વિરૂપ કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. સાંસારમાં સુખદુઃખાદિ જે કઇ પણ થાય છે તે સ સ્વકૃત છે-પેાતાના કરેલાં છે પણ અન્યકૃત કાલ, ઈશ્વર આદિ દ્વારા કરેલાં નથી.૧
( ૨૮૨
ક્રિયાવાદના ૧૮૦ ભેદ
સર્વ પ્રથમ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સ ́વર, નિર્જરા, અન્ય અને મેાક્ષ-આ નવ પદાનિ ક્રમશઃ સ્થાપિત કરવા, પછી તેની નીચે ‘સ્વતઃ ’ અને પરત:’ આ એ ભેદના ઉલ્લેખ કરવા. એ જ રીતે તેની નીચે નિત્ય' અને અનિત્ય' આ એ ભેદની સ્થાપના કરવી. ત્યાર પછી ક્રમશઃ કાલ, સ્વભાવ, નિયતિ, ઇશ્વર અને આત્મા' આ પાંચ ભેદોની સ્થાપના કરવી,
જેમ (૧) જીવ સ્વતઃ વિદ્યમાન છે. (૨) જીવ ‘પરતઃ’-ખીજાથી ઉત્પન્ન થાય છે. (૩) જીવ નિત્ય છે. (૪) જીવ નિત્ય છે આ ચાર ભેદને અનુક્રમે ઉપરીક્ત કાલ આદિ પાંચની સાથે જોડવાથી વીસ ભેદ ( ૪ × ૫=૨૦) થાય છે.
:
આ રીતે અજીવ આદિ શેષ ૮ના પ્રત્યેકના વીસ વીસ ભેદ સમજી લેવા. આમ નવે પદાર્થાંના મળી ૨૦ x =૧૮૦ ભેદ ક્રિયાવાદીના થાય છે.ર
એકાન્ત ક્રિયાવાદના દોષ
જીવાદિ પદાર્થોનુ એકાન્ત અસ્તિત્વ સ્વીકાર કરવાથી તેમાં કથ'ચિત્ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ જે અસ્તિત્વ ધર્મ છે તેના અપલાપ થાય છે. જે હકીકતમાં છે, અને વસ્તુમાં એકાંત અસ્તિત્વ માનવાથી સ` પદાર્થો પદાર્થામય થઈ જાય છે. આ રીતે જગતના સકળ વ્યવહાર જ ઊડી જશે. માટે પ્રત્યેક પદાર્થ સ્વરૂપથી થ‘ચિત્ સત્ અને પરરૂપથી કથ'ચિત્ અસત્ છે એમ માનવુ જોઇએ.
એકાન્ત ક્રિયાથી મેક્ષની પ્રાપ્તિ નથી તેમજ જ્ઞાન સમ્યગ્ર-જ્ઞાન બનતું નથી. જ્ઞાનરહિત એકલી ક્રિયાથી કાઈ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. જ્ઞાનપૂર્વકની કિયા જ લદાયી બને છે માટે જ્ઞાન નિરપેક્ષ ક્રિયા કે ક્રિયા નિરપેક્ષ જ્ઞાન દ્વારા મેાક્ષ થતે . સૂત્ર સાર, શી. વૃત્તિ- વત્રાં ૨૨૮. ૨. સૂત્ર તા, નિર્યુક્તિ -ગાથા
૨૨૨, શી. વૃત્તિ વત્રાં૪ ૨૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org