________________
ध्यानविचार - सविवेचन
પરિશિષ્ટ ન, પ
પાસસ્થા' આદિ સાધુઓનું સ્વરૂપ
"पासत्थो ओसन्नो कुशील संसत्तओ अहाछंदो | gr-gr-fતિ-ટુ-શેવિા, અયંનિકના લિનમમિ ।।૧૨।
બે પ્રકારના પાશ્વ સ્થ' ( પાસસ્થા ), બે પ્રકારના અવસન્ત' ( બોસન્ન ), ત્રણ પ્રકારના ‘કુશીલ’, એ પ્રકારના સ`સક્ત' અને છ પ્રકારના ‘યથા' જિનમતમાં– જૈનશાસનમાં અવંદનીય કહ્યા છે. ” — गुरुवंदन भाष्य, पू. देवेन्द्रसूरिकृत. (૧) વાસસ્થા (પાશ્રય ) :- જે જ્ઞાનાદિને પાસે રાખે પણ સેવે નહિ.
(અ) જે સધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રને એટલે કે ત્રણેના રાખે પણ તેની સમ્યગ્ આરાધના ન કરે, માત્ર વૈષધારી હોય તે કહેવાય છે.
[ ૨૮૫
(બ) જે સાધુ દૈાષિત આહાર-પાણી લે અને સાધુપણાના ખાટા ગવ રાખે તે ‘ દેશ પાસસ્થા ' કહેવાય છે.
(ર) અવસન્તઃ– જે સાધુ યેાગ્ય ‘સમાચારી' રહેણી-કરણીમાં શિથિલ હાય,
(અ) જે સાધુ પડયા-પાથર્યા સૂઈ રહેતા હોય, પ્રમાદવશ ખની દેહના પાષણ માટે સ્થાપના ભાજી ગૃહસ્થને ત્યાં પેાતાના માટે રાખેલા ઇષ્ટ આહારાદિ વાપરતા હાય અને સંયમની ક્રિયામાં તદ્દન ઢીલા હૈાય તે સવ આસન' કહેવાય.
Jain Education International
ઉપકરણાને પાસે सर्व पात्था
?
'
(બ) જે સાધુ પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, ધ્યાન, તપ અને પ્રમાર્જના આદિ આવશ્યક સાધુક્રિયાએ ન કરે, કરે તેા ઓછીવત્તી કરે-ગુરુ વગેરેની પ્રેરણાથી પરાણે કરે-પેાતાના મન વિના કરે તે દેશ અવસન્ત' કહેવાય.
—
કુત્સિત આચારવાળા ડાય તે
(૩) કુશીલ (અ) જે સાધુ આઠ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તે ‘જ્ઞાન કુશીલ' કહેવાય. (બ) જે સાધુ આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે ‘ન કુશીલ’ કહેવાય
(ક) જે સાધુ પેાતાની નામના અને કામના માટે યત્ર, મત્ર આદિના પ્રયાગ કરે, બાહ્ય ચમકારા દેખાડે, સ્વપ્નળયે તિષ-જડીબુટ્ટી આદિ ખતાવે, પેાતાના શરીરની સ્નાનાદિથી વિભૂષા-શાભા કરે ઇત્યાદિ પ્રકારે ચારિત્રની વિરાધના કરે તે ચારિત્ર કુશીલ' કહેવાય.
(૪) સ’સક્ત ;- ગુણ અને દોષ અને વડે સયુક્ત હૈાય તે.
૩૬
For Private & Personal Use Only
www.jainelibrary.org