________________
ध्यानविचार - सविवेचन
(૯) અનિવૃત્તિ બાદર સરંપરાય ગુણસ્થાન :
આ નવમા ગુણસ્થાનને પ્રાપ્ત કરવાવાળા જીવા બે પ્રકારના છે : એક ઉપશમક અને ખીજા ક્ષપક.
(અ) જે જીવા ચારિત્રમેહનીય કમ ના ઉપશમ કરતાં કરતાં માહને દબાવતાં દબાવતાં આગળ વધે છે તે ઉપશમક કહેવાય છે; તે જીવા અગિયારમા ગુણસ્થાન સુધી ચઢે છે, પછી અવશ્ય પડે છે.
(ખ) જે જીવા ચારિત્ર માહીંયકના ય કરતાં કરતાં આગળ વધે છે તે ‘ક્ષપક’ કહેવાય છે. તે જીવેા દશમા ગુણસ્થાનથી સીધા ખારમા ગુણસ્થાને જાય છે.
આ નવમા ગુણસ્થાને રહેલા જીવા (સૂક્ષ્મ લેાભ સિવાય) માડુના ક્ષય કે ઉપશમ કરે છે તથા નવમા ગુણસ્થાનમાં સમકાળે સાથે આવેલા જીવાના અધ્યવસાયેાની વિશુદ્ધિમાં નિવૃત્તિ=તરતમતા ભિન્નતા હેાતી નથી અર્થાત્ સના અધ્યવસાયા સમાન હેાય છે. આ ગુણસ્થાનમાં ખાદર સ્થૂલ સંપરાય=કષાયના ઉદય હાય છે માટે આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિ-ખાદર-સ'પરાય સાક ઠરે છે.
(૧૦) સૂક્ષ્મ સપરાય ગુણુસ્થાન :
આ ગુણસ્થાનમાં સપરાય એટલે કષાયને અર્થાત્ લેાભ-કષાયના સૂક્ષ્મ ખડાના જ ઉદય હોય છે. માટે તેનુ' નામ સૂક્ષ્મ સ‘પરાય ગુણસ્થાન' છે. આ ગુણસ્થાનવતી જીવા પણ ઉપશમક અને ક્ષપક એમ બન્ને પ્રકારના હાય છે : જે ઉપશમક હાય છે તે લાભ-કષાયનું ઉપશમન કરે છે અને જે ક્ષપક હાય તે લાભ-કષાયના ક્ષય કરે છે.
[ ૨૦૨
(૧૧) ઉપશાંત માહ ગુણસ્થાન :
દશમા ગુણસ્થાનના અંતે મેહના સ ́પૂર્ણ ઉપશમ કરીને (મેાહને દબાવીને) આત્મા અગિયારમા ગુણુસ્થાને આવે છે. જેથી તેના ના વિપાકેાય થાય છે અને ન પ્રદેશેાય. માટે જ આ ગુણસ્થાનનું નામ ‘ઉપશાંત-માહ' છે,
આ ગુણસ્થાનમાં વર્તમાન જીવ આગળનાં ગુણુસ્થાના પ્રાપ્ત કરી શકતા નથી કેમકે જે જીવ ક્ષપકશ્રેણી માંડે છે તે જ આગળના ગુણસ્થાના ઉપર આરાહણ કરી શકે છે, પરંતુ અગિયારમા ગુણસ્થાનવી જીવ નિયમા ઉપશમશ્રેણી કરવાવાળા હાય છે. તેથી તેનું ત્યાંથી અવશ્ય પતન થાય છે (જેમ દબાયેલે શત્રુ ખળ પ્રગટ થતાં પુનઃ આક્રમણુ કરે છે, તેમ દબાયેલે મેહ થાડી જ વારમાં પેાતાનું બળ બતાવે છે. આથી આત્માનુ પતન થાય છે).
આ ગુણસ્થાનના કાળ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અ'તમ્ તૃત છે. તે કાળ પૂરા થયા વિના પણ ભવ (માયુ) ક્ષયથી પડે તેા તે પ્રત્યે અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. અને ત્યાં અગિયારમાથી સીધા ચેાથા ગુણસ્થાનને પામે છે. જો કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org