________________ Zee Cezzes સાગર જેવી વિશાળ દ્વાદશાંગીના સારા નિમ ળ ધ્યાન યોગ છે. શ્રાવકની અને સાધુઓના જે મૂળ ગુણ અને ઉત્તર ગુણા તથા જે જે બાહ્ય ક્રિયાઓ દર્શાવવામાં આવ્યા છે, તે સર્વ ધ્યાન યોગને સિદ્ધ કરવા માટે છે. ધ્યાન સિદ્ધિના ક્રમ આ પ્રમાણે છે : મુક્તિ માટે ધ્યાનની સિદ્ધિ જોઈ એ. ધ્યાન સિદ્ધિ કરવા માટે મન:પ્રસાદ જોઈ એ. એટલે કે ચિત્ત પ્રસન્ન હોવું જોઈ એ. ચિત્ત પ્રસન્નતા, અહિંસા, સંયમ અને તપ આદિ વિશુદ્ધ અનુષ્ઠાનાનું ઉલ્લાસપૂર્વક આસેવન કરવાથી સાધી શકાય છે. 1 . ઉપમિતિ સારોટ્ટાર . 8. સાધનાની શરૂઆત નિમળતાથી થાય છે. ચિત્તની નિમળતા વિના છે. વાસ્તવિક સ્થિરતા, તમયતા સ્વકીય બનતી નથી. શ્રી જિનાગમામાં દર્શાવેલા છે માક્ષ સાધક પ્રત્યેક અનુછાનાની ભાવપૂર્વકની આરાધના સર્વ પ્રથમ સાધકના છે તે ચિત્તને નિર્મળ બનાવે છે, પછી તેના ફળરૂપે મશ: ચિત્તની સ્થિરતા થતાં પર મામામાં તમયતા સિદ્ધ થાય છે. અહિ સા ધર્મના પાલનથી | ચિત્ત નિર્મળ બને છે. સય મ ધર્મના પાલનથી, ચિત્ત સ્થિર બને છે. તપ ધર્મના પાલનથી ચિત્ત આત્મસ્વરૂપમાં લીન બને છે. –વિ. કલાપૂણ સુરિજી મ. . * ગ્રન્થ પરિચય પૃ. 39 છે. ડડડડડડન્ડ કccasiડકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org