________________
ध्यानविचार - सविवेचन
પરિશિષ્ટ નં. ૭ (૧) પ્રણિધાનના પ્રભાવ
[ ભવનયેાગતા નિરૂપશુમાં પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા સંબધી ક્રમશઃ પ્રસન્નયન્દ્ર રાષિ, ભરત ચક્રવતી, દમદંત મુનિ તથા પુષ્પમૂતિ આચાર્યનાં દૃષ્ટાન્તાના ઉલ્લેખ કર્યો હતેા. તે પૈકી ત્રણ દૃષ્ટાન્તા અડ્ડી' આપ!માં આવ્યાં છે. કબ્જા સબધી આચાય શ્રી પુષ્પભૂતિનું દૃષ્ટાન્ત બીજા પરિશિષ્ટમાં આપેલું છે. ]
પ્રણિધાનના સંદર્ભોમાં રાજષિ પ્રસન્નચંદ્રનું દૃષ્ટાન્ત જૈન કથાનુયાગમાં આગવું સ્થાન ધરાવે છે. તેમના પિતાનું નામ સેામચન્દ્ર અને માતાનું નામ ધારિણી હતુ. નિર્ગુણ સંસારમાં તેમનું મન ન યુ' એટલે પોતાના ખાળકુવરને ગાદી આપી તેમણે ચારિત્ર અંગીકાર કર્યું'. ચારિત્ર જીવનમાં આવીને રાજર્ષિ તપ અને ધ્યાન
કરવા લાગ્યા.
એક વખત તેએ રાજગૃહીના ઉદ્યાનમાં કાચાસ-ધ્યાને નિશ્ચલપણે ઊભા હતા ત્યારે ત્યાંથી પસાર થતા કેટલાક સુભાનું ધ્યાન તેમના તરફ ગયું. રાજિષ સાંભળે એ રીતે તેઓ પરસ્પર વાત કરવા લાગ્યા કે-આ રાષિ અહી ધ્યાન કરે છે અને તેનું રાજ્ય જવા બેઠું છે. ચંપાનગરીના રાજા દધિવાહને પાટનગરને ઘેરી લીધુ' છે. ટૂંક સમયમાં તે બાળકુંવરને ખ મ કરીને રાજય લઈ લેવાના ઇરાદા ધરાવે છે. બિચારા ખાળકુવરને પડખે છે પણ કાણુ ?
સુભટોની આ વાતચીત સાંભળીને રાજિષને રાજ્ય અને કુમાર અને પ્રત્યે માહ જાગ્યા. મેહુને વશ થઇને બન્નેની રક્ષા કરવા તેમણે માનસિક યુદ્ધ શરૂ કર્યું. દધિવાહનને હણીને રાજય તથા કુમારને બચાવવાના અશુભ મનેાવ્યાપારમાં-દુષ્ટ ચિંતનમાં ખૂબ જ આગળ વધી ગયા. જાણે કે તે ખરેખર રાજા છે એવા પ્રણિધાનમાં પરાવાઇને શત્રુ ઉપર છેલ્લે જીવલેગ્ હલ્લા કરવાના આશયથી શિસ્રાણ ઉગામવા પેાતાના માથે હાથ મૂકયા.
પેાતાના ઉપયાગને આવા અશુભ પ્રણિધાનમાં કેન્દ્રિત કરીને રાજિષ એ સાતમા નરકને ચેાગ્ય કલિકા એકઠા કર્યાં. પશુ જેવા શત્રાળુ ઊગામવા માથે હાથ મૂકયા તેવા ચમકયા કારણ કે માથે તે લેાચ કરેલા હતા.
જેટલી તીવ્રનાપૂર્વક તેએ અશુભ પ્રણિધાનમાં તન્મય થઈ ગયા હતા તેટલી જ તીવ્રતાપૂર્વક શુભ પ્રણિધાન ધ્યાન તરફ વળ્યા.
પાછા પણ એવા ફર્યાં
સમગ્ર આત્મ-પ્રદેશમાંથી અશુભ-ભાવ-મળને નીચાવી
નાખ્યા.
સયમની સાધનાનું. સાધ્ય કેન્દ્ર-બિન્દુ અન્તુ' અને ગણત્રીની
સિદ્ધ-અવસ્થા છે. એ એક જ સત્ય તેમના ધ્યાનનું મિનિટો પહેલાં એકત્રિત કરેલાં સાતમા નરકનાં કર્મોને સમૂળ ઉચ્છેદીને સાત રાજલેાક ઊંચે સિદ્ધશિલા ઉપર લઈ જનારા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું....
३७
[ ૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org