________________
૨૮૪ ]
ध्यानविचार-सविवेचन સમ્યગ્ર જ્ઞાન અને દર્શન વિના વિવેકવિહીન વિનય ન તે ચારિત્ર્યનું અંગ છે, ન મોક્ષનું મૂળ છે.
સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિયરૂપ વિનયની યથાયોગ્ય આરાધના કરવામાં આવે તે તે મોક્ષમાર્ગના મૂળરૂપ વિનયથી વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિ થઈ શકે છે.
ટૂંકમાં જે જીવાદિ પદાર્થોના અસ્તિત્વને સ્વીકારે છે તે તે ક્રિયાવાદીના ૧૮૦, જે જવાદિ પદાર્થોના અસ્તિત્વને અ પલાપ કરે છે તે અક્રિયાવાદીના ૮૪, જે જ્ઞાનને જ નિષેધ કરે છે, તે અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયથી જ મોક્ષ વગેરેની પ્રાપ્તિ માનનાર વિનયવાદીના ૩૨ ભેદ છે. આમ કુલ ૩૬૩ ભેદની સંખ્યા બતાવી છે. આ ચારે વાદ એકાન્તવાદી અને સ્વાગ્રહી હોવાથી મિથ્યા છે, “પાખંડ છે, તેથી તેનું પ્રતિપાદન કરનારાઓને પણ “પાખંડી” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org