________________
૨૪ ]..
ध्यानविचार-सविवेचन હવે મૂલાધારાદિ ૧૦ ચક્રોમાં પરમેષ્ઠીપદેના ધ્યાનની પ્રક્રિયા બતાવે છે.
नमः सिद्धंतसमिदो चउदलियाहारचक्कि(क)मज्झठिओ । पणवो परमिहिमओ पणतत्तजुओ सुहं देउ ॥२॥
મૂલાધાર-ચકનાં ચાર પત્રે છે, તે “નમઃ રિ–આ અક્ષરોથી સમૃદ્ધ છે અને તેની મધ્યમાં–કર્ણિકામાં પરમેષ્ઠીવાચક પ્રણવ–ન્કાર રહેલો છે, જે પાંચ તત્વયુક્ત છે અર્થાત્ પાંચ પરમેષ્ઠીના નામના પાંચ આદિ અક્ષરોથી યુક્ત છે, તેનું ધ્યાન ધ્યાતાને સુખ આપનારું છે.
गुदलिङ्गामध्ये आधारयक्रं प्रथमम् ।
ઉપર આપેલા ચિત્ર મુજબ મૂલાધાર-ચક્રમાં ચાર પાંખડીવાળા કમલની સ્થાપના કરી તેમાં “નમઃ રિ આ મંત્રપદનું ધ્યાન કરવાથી થાતાને પરમ આત્મિક-સુખને અવશ્ય લાભ થાય છે.
चक्के साहिठाणे छक्कोणे मज्झठिो पयाहिणओ ।
सत्तसरमहमंतो झारसंतो दुहं हरउ ॥३॥ પણ આકૃતિવાળા સ્વાધિષ્ઠાન-ચક્રમાં મધ્યથી લઈને પ્રદક્ષિણાકારે ધ્યાન કરાતે “નમો અરિહંતા – આ સપ્તાક્ષરી મંત્ર સર્વ દુઃખને હરનારો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org