________________
१७०]
ध्यानविचार-सविवेचन
ભાવનાનું સ્વરૂપ અને તેના પ્રકારે. भूग:--भावनाध्यानमाह---आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥* (श्रीमद्-भगवद्-गीता-अ. ६ श्लोक ३.) आरुरुक्षोरभ्यासः ज्ञान-दर्शन-चारित्र-वैराग्य भेदाचतुर्धा ।
અર્થ - ગ ઉપર આરૂઢ થવાની જે મુનિની ઈચ્છા હોય તેને “નિષ્કામ-કર્મ [યોગની સાધના એ જ ] સાધન છે; પરંતુ ગારૂઢ થયેલા મુનિને “શમ એ જ મેક્ષનું સાધન છે.
યોગ ઉપર આરોહણ કરવાની ઈચ્છા રાખનાર સાધકનાં અભ્યાસ, જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વૈરાગ્ય ભાવનાના ભેદથી ચાર પ્રકારનાં છે. भूग:-(१) तत्र ज्ञानभावना-सूत्रार्थ तदुभयभेदात् त्रिधा-'नाणे निच्चन्भासो इत्यादि
(२) दर्शनभावना-आज्ञारुचि तत्त्व (९) परमतत्त्व (२४) रुचिभेदात् त्रिधा'संकाइ दोसरहिओ' इत्यादि । (३) चारित्रभावना-सर्वविरत-देशविरत-अविरत-भेदात् त्रिधा-णवकम्माणायणं.' इत्यादि. अविरतेप्यनन्तानुबन्धिक्षयोपशमादिजन्यउपशमादि चारित्रांशोऽस्तीति ॥
(४) वैराग्य भावना-अनादिभवभ्रमणचिन्तन-विषयवैमुख्य-शरीराशुचिता चिन्तन
भेदात् विधा-'सुविइयजगरसभावो' इत्यादि । (૧) જ્ઞાનભાવના- ભાવનાના ચાર પ્રકારમાં પ્રથમ જ્ઞાન ભાવનાનાં સૂત્ર, અર્થ અને તદુભય એમ ત્રણ પ્રકાર છે. જ્ઞાન–ભાવનાનું વિશેષ સ્વરૂપ “ધ્યાનશતકમાં નીચે પ્રમાણે જણાવેલું છે :
नाणे निच्चब्भासो, कुणइ मणोधारणं विसुद्धिं च । नाण-गुण-मुणियसारो तो झाइ सुनिच्चलमईयो ।। ३१ ।।
* तुलना :
आरुरुक्षुर्मुनिर्योग श्रयेद् बाह्यक्रियामपि। योगारूढः शमादेव शुद्धयत्यन्तर्गतक्रियः
-शानसार; शमाएक श्लो. ३.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org