________________
ध्यानविचार - सविवेचन
[ ૨૭
(૪) ઉત્સાહ–જેમ નળી વડે પાણીને ઊંચુ ચઢાવવામાં આવે છે, તેમ જે ધ્યાન વિશેષથી આત્મપ્રદેશમાંથી કર્માંતે ઊ ંચાં લઇ જવાં અર્થાત્ કર્માનું ઊધ્વી કરણ કરવું તેને ઉત્સાહ કહેવાય છે.
(૫) પરાક્રમ-જેમ છિદ્રવાળા કું'ડલા (પીપ) માંથી તેલને નીચ રેડવામાં આવે અથવા અમૃતકલા૪૪માંથી જેમ અમૃત ઘટિકામાં ઝરે, તેમ ઊ ંચે ગયેલાં કર્મોને નીચે લઇ જવાં અર્થાત્ ઊંચે ચઢેલાં કર્મોનું અધાનયન [નીચે લઇ જવાં] એ ‘પરાક્રમ’ કહેવાય છે.
(૬) ચેષ્ટા-જેમ તપી ગયેલા લાખડના ભાજનમાં રહેલું જળ સુકાઈ જાય છે, તેમ પેાતાના સ્થાનમાં રહેલાં કર્મોને સૂકવી નાખવાં તે ચેષ્ટા' કહેવાય છે, અથવા નીચે ઊતરેલાં કાને શૈષવાની ક્રિયા તે ચેષ્ટા' કહેવાય છે.
(૭) શક્તિ-તલમાંથી તેલને છૂટું પાડવા માટે જેમ તલને ઘાણીમાં પીલે છે, તેમ જીવ અને કર્મના વિયેાગ કરવા માટે અભિમુખ થવુ... તે ‘શક્તિ’ કહેવાય છે.
(૮) સામર્થ્ય-ખાળ અને તેલ જુદાં પાડવામાં આવે છે, તેમ કમ અને જીવના જે સાક્ષાત્ વિયેાગ કરવા તે ‘સામર્થ્ય' કહેવાય છે, અથવા આત્મપ્રદેશામાંથી કર્મીને સવથા છૂટાં પાડવાં એ ‘સામર્થ્ય' છે. JAY #
વિવેચનઃ- અને’ત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણ્ણાની જેમ વી” પણ આત્માના એક વિશિષ્ટ ગુણ છે. તે પ્રત્યેક જીવમાં આછાવત્તા અંશે અવશ્ય હાય છે.
12
યાગ' શબ્દથી પ્રસ્તુતમાં મેક્ષ સાથે જોડી આપનાર શુભ વ્યાપાર-શુભ પ્રવૃત્તિ અને તેમાં પ્રેરક આત્મશક્તિ વિવક્ષિત છે.
યાન યાત્રમાં સ્થિરતા-નિશ્રળતા લાવનાર આત્મીય છે, તેનુ જેટલા પ્રમાણમાં પ્રાબલ્ય હોય છે, તેટલા પ્રમાણમાં નિળ ધ્યાન દ્વારા કર્મક્ષય થવાથી આત્મા શુદ્ધ-શુદ્ધતર અને છે.
યોગ, વીય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા અને સામના જનક જે ભિન્ન-ભિન્ન આલ:બને છે, તેના નિર્દેશ ગ્રન્થકારે ગ્રન્થના અંતમાં કર્યાં છે અને વિસ્તૃત વિવેચન પણ ત્યાં કરવામાં
આવ્યું છે.
ચોગ, વીય આદિ દ્વારા કર્માંના ક્ષય-ક્ષયાપશમ માટેની જે કાર્યવાહી થાય છે, તે વાચક સરળતાથી સમજી શકે એ હેતુથી અહી` ચેગાદિનાં આલખા વગેરે ટૂંકમાં વિચાર કરીશું.
२५
૪૪. પર્માક્ષર માત્રા એ જ “અમૃત કલા” છે.
अन्ये परां शिखां प्राहुरूर्ध्वाधो व्यापिकां किल । परमाक्षरमात्रा सा सेवामृतकलोच्यते ॥
Jain Education International
-૩ાિંતમપ્રપંચથા પ્રસ્તાવ-૮; કો૧-૭૪૬૨૨ ૦૦૨
For Private & Personal Use Only
www.jainelibrary.org