________________
ર૩૮ ]
ध्यानविचार-सविवेचन
પvvY3 –
આ
જેમ વસ્ત્રને રંગવા માટે પ્રથમ પાશરૂપ આલંબન આવશ્યક છે, તે જ રીતે અહીં ગરૂપ મહેલ ઉપર ચઢવા માટે મન વગેરે આલંબને આવશ્યક છે.
વેગ શબ્દના અનેક અર્થો છે અહીં “ગ” શબ્દ “આત્મવીર્યના અર્થમાં છે, અર્થાત યોગ એટલે વર્યા રાય કર્મના ક્ષયે. પશમ આદિથી પુદગલના આલંબન વડે પ્રવર્તમાન વીર્ય વિશેષ છે.જે આત્મ-સામર્થ્યરૂપ છે અને તેનું કાર્ય આત્મપ્રદેશોને કર્મક્ષય માટે કાર્યશીલ બનાવવા તે છે.
સંસારી પ્રત્યેક જીવને વર્યા રાય કર્મના પશમાદિથી પ્રગટેલી આત્મશક્તિને ઉપયોગ કરવા પુદગલના આલંબનની આવશ્યકતા રહે છે. જેમ નદી, તળાવ કે સરોવરના પાણીને ઉપયોગી નીકનહેર આદિ દ્વારા ભિન્ન-ભિન્ન રીતે થાય છે, તેવી રીતે પ્રત્યેક સંસારી જીવમાં રહેલી યાગશક્તિને ઉપગ મન, વચન અને કાયાના ભિન્ન-ભિન્ન આલંબનથી થાય છે.
- આત્મામાં રહેલી વીર્યશક્તિ એક જ હોવા છતાં તેને ઉપયોગ કરવાનાં સાધને ત્રણ હોવાથી તેના પણ ત્રણ પ્રકાર પડે છે :
(૧) કાયાના આલંબનથી થતો વીર્યશક્તિનો ઉપયોગ – એ કાયાગ કહેવાય છે. (૨) વચનના આલંબનથી થતો વીર્ય શક્તિને ઉપગ – એ વયનાગ કહેવાય છે (૩) મનના માધ્યમથી થતે વીર્ય શક્તિને ઉપયોગ – એ મને યોગ કહેવાય છે.
સંસી ને મન, વચન અને કાયા –ત્રણે ગો હેવાથી, ત્રણે યોગની નિમળતા અને નિશ્ચળતાને પ્રમાણમાં તેમને યોગની શુદ્ધિ અને સ્થિરતા થાય છે.
મન વગેરેની શુદ્ધિ માટે સાત પ્રકારની પ્રશસ્ત ચિંતા અને ચાર પ્રકારની શુભ ભાવનાનું વિધાન ધ્યાનની વ્યાખ્યામાં આ ગ્રન્થકાર મહર્ષિએ કર્યું છે.
આ રીતે પવિત્ર-શુદ્ધ અને સ્થિર બનેલા મગ, વચનયોગ અને કાયયોગને અહીં પ્રણિધાનાદિ “ગ” નાં આલંબન તરીકે જણાવ્યાં છે, તે યથાર્ય છે
(૧) વીયરોગનાં આલંબને મૂળપાઠઃ-
ચીનાઈનાનિ-જ્ઞાનાવાર ૮, વર્ણનારા ૮,
चारित्राचार ८, तप आचार १२, वीर्याचार ३६- एवम् ७२ ॥ અર્થ -વીર્યગનાં આલંબન – જ્ઞાનાચારના ૮, દશનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૧૨, અને વીર્યચારના ૩૬ પ્રકાર એમ કુલ ૭૨ પ્રકારનાં વિચગનાં આલંબને છે.
વિવેચન-: વીર્ય' આમિક સામર્થ્ય-વિશેષ છે. આત્મપ્રદેશ દ્વારા કર્મ દલિકોને ધ્યાનાગ્નિમાં નાખવા-હેમી દેવા માટે પ્રેરિત કરવા તે વાયેગનું કાર્ય છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીના વિષયમાં આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર જ્ઞાનાદિ પાંચ પ્રકારને છે, તેનું યથાર્થ સ્વરૂપ જાણ, સમ્યમ્ વિધિપૂર્વક પાલન કરવાથી વિયોગની પુષ્ટિ અને શુદ્ધિ થાય છે. આત્મિક સામર્થ રૂપ વીર્યયોગનાં ઉત્થાન અને વિકાસમાં આ આચારપાલન પરમ આલંબન રૂપ બને છે.
જ્ઞાનાચાર આદિ આચારોને નામનિદેશ અને તેની ટૂંકી સમજ અહીં આપવામાં આવે છે. વિસ્તૃત માહિતી જ્ઞાની પુરુષો દ્વારા અથવા અન્ય ગ્રન્થોથી જાણી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org