________________
ध्यानपिचार-सविधेचन
[ ૨૧૨. ઊંચે – કુલ એક લાખ જનને મેરુ પર્વત છે, અને તેની દક્ષિણ-ઉત્તર દિશામાં ભરતાદિ સાત ક્ષેત્રે અને હિમવાન આદિ છ વર્ષધર પર્વતે વગેરે છે. તેની ચારે બાજુ બે લાખ જનના વિસ્તારવાળે લવણ સમુદ્ર છે, ત્યાર પછી ધાતકીખંડ – ચાર લાખ
જનપ્રમાણને છે. ત્યાનાં ક્ષેત્રો તથા પર્વતે પૂર્વના (જબૂદ્વિપના) માપથી બમણા છે તેની ચારે બાજુ આઠ લાખ એજનના વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. ત્યાર બાદ આઠ લાખ એજનના વિસ્તારવાળો પુરાધ–દ્વિપ છે. ત્યાંનાં ક્ષેત્રે તથા પર્વતેનાં મા૫ ધાતકી ખંડની જેમ જાણવાં.
પુષ્કરા–દ્વિપને ચારે બાજુ ફરતે માનુષોત્તર પર્વત છે મનુષ્યોની વસતિ ત્યાં સુધી જ હેવાથી તે “અદી દ્વિપ અથવા મનુષ્યલોકના નામથી પણ ઓળખાય છે. ત્યાર પછી જે અસંખ્ય ટ્રિપ અને સમુદ્ર છે, તે એક-એકથી બમણ વિસ્તાવાળા છે અને તેમાં તિર્યંચો રહે છે, તથા ત્યાં દેવેની નગરીઓમાં દેવો પણ વસે છે.
આ અસંખ્ય દ્વિપસમુદ્રોમાં સૌથી છેલે સ્વયંભૂરમણ દ્વિપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે.
મનુષ્ય લોકનો કુલ વિસ્તાર પિસ્તાલીશ લાખ જનને છે – તેમાં પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અન્તદ્વિપ – તેમાં મનુષ્યો રહે છે.
મનુષ્ય, મનુષ્યક્ષેત્રમાંથી જ સિદ્ધ થઈ શકે છે, તેથી સિદ્ધશિલા પણ પિસ્તાલીશ લાખ યોજનપ્રમાણ વિસ્તારવાળી – આ મનુષ્ય લોકની બરાબર ઉપર આવેલી છે.
ઊર્વલોક –સમભૂલા પૃથ્વીથી નવસે જન ઊંચે આવેલાં ગ્રહોનાં વિમાન પછી ઊર્વકની હદ શરૂ થાય છે. ત્યાંથી અસંખ્ય જન પ્રમાણમાં કંઈક ન્યૂન એક રજજુ પછી દક્ષિણ દિશામાં “સૌધર્મ નામને પ્રથમ દેવલેક આવે છે અને ઉત્તર દિશામાં “ઈશાન” નામને બીજો દેવલેક આવે છે. - આ બંને દેવકના મળીને કુલ તેર પ્રત ૦ છે. ત્યાર પછી ઉપર જતાં દક્ષિણ દિશામાં ત્રીજે “સનકુમાર અને ઉત્તર દિશામાં એથે માહેન્દ્ર દેવલોક આવે છે.
ત્યાર પછી ઉપર જતાં પાંચમે બ્રહ્મલેક દેવલોક છે, તેના છ પ્રતર છે. પછી ઉપર જતાં છઠ્ઠો “લાંતક' દેવક છે, તેના પાંચ પ્રતર છે. ઉપર જતાં “મહાશુક્ર” દેવલેક છે. તેના ચાર પ્રતર છે. એની ઉપર જતાં આઠમે “સહસાર દેવક છે, તેના ચાર પ્રતર છે. દક્ષિણ તરફ નવમો “આનત અને ઉત્તર દિશામાં દશમે “પ્રાણત દેવ. લેક છે. આ બંને દેવકના મળી કુલ ચાર પ્રતર છે. ત્યાર પછી દક્ષિણ દિશામાં આગળ જતાં અગિયારમે “આપણે” અને ઉત્તર દિશામાં બારમા અચુત દેવલોક છે, આ બન્નેના પણ ચાર પ્રતર છે.
૧ પ્રતર એટલે ઉપરાઉપરી વલયાકારે ગેઠવાયેલા માળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org