________________
૨૦ 1
ध्यान विचार - सविवेचन
ચૈાજનમાં તેર પ્રતર હેાય છે, તેમાં ૩૦ લાખ નરકાવાસે-નારકીના જીવાને ઉત્પન્ન થવાનાં સ્થાને છે.
આ તેર પ્રતર-થરના ખાર આંતરામાં ભવનપતિ-દેવાનાં ભવના-માંડવા જેવા આવાસે છે.
ઉપરના શેષ રહેલા એક હજાર યેાજનના દળમાંથી સે યાજન ઉપર-નીચેના છેાડીને શેષ આસા યેાજનમાં આઠ વ્યંતરદેવાની જાતિ રહે છે અને ઉપર છેડેલા સેા ચેાજનમાં દસ-દસ યાજન છેાડી, મધ્યના એસી ચેાજનમાં આઠ ન્યતર જાતિના ધ્રુવે રહે છે. ---; મધ્યલાક :--
ચૌદ રાજલેાકની મધ્યમાં અસંખ્ય દ્વા અને અસભ્ય સમુદ્રોથી વીંટળાયેલા એક રજીપ્રમાણ મધ્યલેાક છે. તેની વચ્ચેાવચ જમ્મૂદ્વિપના મેરુ પર્વત છે. તે મેરુના મૂળમાં સમભૂતલા પૃથિવીમાં આઠ રુચક પ્રદેશ છે. ૦
તે સમભૂતલા પૃથ્વીથી નવસેા યેાજન ઉપર અને નવસેા યેાજન નીચે – એમ એક હજાર આઠસે ચેાજનપ્રમાણ અને એક રાજના વિસ્તારવાળા તિર્થ્યલેાક છે, તેના ઉપરના નવસા યેાજનમાં પ્રકાશ કરનારા સૂર્ય-ચન્દ્રાદિ જ્યાતિષ્ઠ દેવાનાં વિમાના નીચે જણાખ્યા મુજબ રહેલાં છે.
સમભૂતલા પૃથ્વીથી સાતસેા નેવું યેાજન ઉપર તારાઓનાં વિમાને છે. આ વિમાનાથી દસ ચાજન ઊંચે સૂનાં વિમાને છે.
આ વિમાનાથી એંશી યાજન ઊં ́ચે ચન્દ્રનાં વિમાનેા છે,
આ વિમાનાથી ચાર યાજન ઊંચે નક્ષત્રનાં વિમાને છે.
નક્ષત્રથી ચ.ર ચેાજન ઊંચે બુધ, ત્યાંથી ત્રણ યાજન ઊંચે શુક્ર, ત્યાંથી ત્રણ યાજને ગુરુ, ત્યાંથી ત્રણ ચેાજને મંગળ અને ત્યાંથી ત્રણ ચેાજન ઊંચે શનિ-ગ્રહનાં વિમાન છે.
અઢી દ્વિપની ઉપર રહેલા સૂર્યાદિ જયેતિષ્ઠ દેવાનાં સર્વ વિમાના મેરુ પર્યંતની ચારે બાજુ ફરતાં રહે છે, માટે તેને ‘ચર’ કહેવાય છે. અને અઢી દ્વિપની બહારનાં વિમાને સ્થિર રહેલાં હેાવાથી ‘અચર' કહેવાય છે.
સમભૂતલા પૃથ્વીની નીચેના નવસા યાજનમાં વ્યંતર-વાણુન્યતર દેવા રહે છે. તિર્થંગ્ દિશાની અપેક્ષાએ એ એક રજીપ્રમાણમાં જમ્બૂદ્વિપ આદિ અસંખ્ય દ્વિપે। અને લવણુસમુદ્ર આદિ અસંખ્ય સમુદ્રો છે. આ દ્વિપ અને સમુદ્રો ઉત્તરોત્તર એક બીજાથી ખમણા વિસ્તારવાળા છે, અને પૂર્વ-પૂર્વના દ્વિપ-સમુદ્રોને ઘેરીને વલયાકારે રહેલા છે.
આ સ દ્વિપ અને સમુદ્રોની વચ્ચે એક લાખ ચીજન વિસ્તારવાળા થાળી જેવા ગાળ જમ્મૂદ્રિપ છે. તેની મધ્યમાં એક હજાર યાજન ઊડે અને નવ્વાણુ હજાર ચેાજન આ ભૂમિ ઉપરથી શ્રી જિનાગમેામાં બતાવેલાં બધાં માા થાય છે.
For Private & Personal Use Only
.
Jain Education International
www.jainelibrary.org