________________
રપ ]
વિજ્ઞાન-વિજ્ઞાન હવે નવ–નનાં નામ અને તેના સ્વરૂપને ટૂંકમાં વિચાર કરીએ. નવ-નવ નીચે મુજબ છે –
(1) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આસવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ.
-: જીવ દ્રવ્યની સ્વતંત્રતા અને વિશિષ્ટતા - જીવ સ્વતંત્ર દ્રવ્ય છે. ધમસ્તિકાય આદિ અન્ય પાંચ દ્રવ્યોથી તેનું વરૂપ અને લક્ષણ સર્વથા ભિન્ન છે.
દ્રવ્ય એ ગુણ અને પર્યાયથી યુક્ત હોય છે. એથી જીવ દ્રવ્ય પણ ગુણ અને પર્યાય યુક્ત છે, તેમજ નિત્ય છે.
જીવને દ્રવ્યરૂપે કદી નાશ થતો નથી. જે સદા જીવે છે, જીવતે હતું અને જીવશે. તે અવિનાશી જવ, પોતાના “ઉપર” સ્વભાવને કદી છોડતો નથી, ભલે પછી તે નરકમાં હોય કે નિગદમાં હોય.
જે ધર્મો દ્રવ્યની સાથે રહેનારા-સભાવી હોય, તેને “ગુણ” કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ ગુણે છે, જે સદા જીવની સાથે જ રહે છે; કોઈ પણ કાળે જીવમાં આ ગુણોને અભાવ થતો નથી.
જે ધર્મો ક્રમભાવી , એટલે કે ઉત્પન્ન થનારા અને નાશ પામનારા હોય, તેને “પર્યાય' કહે છે. પર્યાનો ઉત્પાદ અને વ્યય થાય છે, છતાં દ્રવ્ય અને ગુણ ધ્રુવકાયમ રહે છે.
તાત્પર્ય કે-- દ્રવ્યની અપેક્ષાએ જીવદ્રવ્ય એક છે. ક્ષેત્રની અપેક્ષાએ જીવ અસંખ્ય આત્મપ્રદેશમાં રહે છે. કાળની અપેક્ષાએ જીવ અનાદિ-અનંત છે.
ભાવની અપેક્ષાએ જીવ અનંત પર્યાયવાળો છે, અર્થાત્ જીવના અનંતા જ્ઞાનપર્યા, દર્શન પર્યાય, ચારિત્ર પર્યાય અને અગુરુલઘુ પર્ય હોય છે. •
“જે ગાય” આ સૂત્ર-પદ ચેતના લક્ષણની અપેક્ષાએ આ માં “એક છે' એમ જણાવે છે.
જુદી-જુદી અપેક્ષાઓથી જીવોના અનેક ભેદ અનેક રીતે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, તેમાં “ચેતનાની અપેક્ષાએ જીવને એક ભેદ કહ્યો છે,
આત્માનું જે સત્-ચિત-આનંદમય શુદ્ધ સ્વરૂપ છે, તે સર્વ નું એક સરખું ૦ રજિ રઘં, સંતાતીત garઢ ! છે અrrશનિuf, માથે નાખrgasmતા. ૨૪ /
-રસૂત્ર પીટિશ,
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org