________________
ध्यानविचार-सविवेचन અર્થ :– નિર્વિતક કરણ વગેરે આઠ પ્રકાર નીચે પ્રમાણે છે(૧) નિર્વિકકરણ,
(૫) નિર્વિતર્કભવન, (૨) મહાનિર્વિકીકરણ, (૬) મહા-નિર્વિતક ભવન, (૩) પરમ-નિર્વિતકીકરણ, (૭) પરમ-નિર્વિતક ભવન,
(૪) સર્વ-નિતિકકરણ. (૮) સર્વનિર્વિતક ભવન. વિતર્ક એટલે જે ઈહિ થયા પછી અને અપાય (નિશ્ચય) પૂર્વે (તક) થાય છે, તેને વિતર્ક કહે છે.
દા.ત. આ અરણ્ય છે, સૂર્ય અસ્ત પામ્યો છે, અત્યારે અહીં માનવ હોવાનો સંભવ નથી. આ કારણથી પ્રાયઃ પક્ષીઓવાળો અને રતિના પ્રિયતમ કામદેવના શત્રુ શિવના નામવાળો આ પદાર્થ (સ્થાણુ-ઝાડનું પૂંઠું) ૦= હોવો જોઈએ.
વિવેચન-આ કરણમાં વિતક અભાવ થાય છે. વિતકને અર્થ છે, સુંદર યુક્તિપૂર્વક વિચારણા કરવી છે. તેનું બીજું નામ “ઉ” છે.
ઈહા ની પછી અને “અવાય” ની પહેલાં વિતક થાય છે, તેનું જ અહીં “વિતક શબ્દથી ગ્રહણ થયું છે. પ્રમાણ નય તવાલોક' ગ્રન્થમાં પરોક્ષ પ્રમાણુના પાંચ પ્રકારમાં “
તને એક સ્વતંત્ર પ્રમાણુ તરીકે નિર્દેશ કર્યો છે, તેનું કારણ એ છે કે તકશાનને પ્રમાણ ન માનવામાં આવે તો અનુમાન પ્રમાણુની ઉત્પત્તિ થઈ શકતી નથી. તર્કથી ધુમાડા અને અગ્નિને અવિનાભાવ સંબંધ નિશ્ચિત થઈ ગયા પછી જ ધુમાડાથી અનનું અનુમાન કરી શકાય છે – આ છે તેનું કાર્ય. - હવે “તક" છે તે વિચારીએ :
જ્યાં-જ્યાં ધુમાડે હેય છે, ત્યાં-ત્યાં અગ્નિ હોય છે. આ રીતે એક (હેતુ) ના સભાવમાં બીજાને સદ્ભાવ છે તે અવિનાભાવ સંબંધને વ્યાપ્તિ' કહે છે.
આ અવિનાભાવ સંબંધ ત્રણે કાળ માટે હોય છે. જે જ્ઞાનથી આ સંબંધને નિર્ણય થાય તેને ‘તક કહે છે.
તર્કનું જ્ઞાન ઉપલંભ અને અનુપલંભથી ઉત્પન્ન થાય છે. ધુમાડાના ભાવમાં અગ્નિને સદુભાવ એક સાથે જો તે ઉ૫લંભ છે અને અગ્નિના અભાવમાં ધુમાડાને અભાવ જાણવો તે અનુપલંભ છે.
अरण्यमेतत् सविताऽस्तमागतो, न चाधुना संभवतीह मानवः। प्रायस्तदेतेन खगादिभाजा, भाव्यं रतिप्रियतमारिनाम्ना ॥ पत्र ॥ ७८ ॥
- विशेषावश्यक भाष्य : श्रीकोट्याचार्य टीका. [ સંસ્કૃતમાં ડૂઠાને (સ્થાણુ) કહે છે અને મહાદેવનું બીજું નામ પણ સ્થાણુ” છે. મહાદેવ રતિના પતિ કામદેવને મારી નાખ્યું હોવાથી મહાદેવ કામદેવના શત્રુ છે અટલે ઉક્ત શ્લેકમાં રતિતિમારિનાના' આ પદમાં રતિના પતિના શત્રુ સમાન નામ (સ્થાણુ) વાળા તરીકે ઝાડના ઠાનો ઉલ્લેખ કર્યો છે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org