________________
२०२
ध्यानविचार-सविवेचन સામર્થ્ય–ગમાં કારણુ-આલંબનરૂપ બને છે – સિદ્ધાયતન અને સિદ્ધ ભગવતેનું એકાગ્રતાપૂર્વકનું ચિંતન.
સિદ્ધાયતન (એટલે શ્રી જિનચૈત્ય અને શ્રી જિનપ્રતિમા ) અને સિદ્ધ ભગવંતેના સ્વરૂપનું ચિંતન એ સામર્થ્ય–ગ (સત્કૃષ્ટ-ગ) ને ઉત્પન્ન કરે છે, પુષ્ટ બનાવે છે. જે સામર્થ્ય-યોગ વડે આત્મા પોતાના પ્રદેશમાં રહેલા કર્મ દલિકોને સર્વથા છૂટા પાડી શકે છે.
આનાથી એક મહત્ત્વની એ વાત ફલિત થાય છે કે – સર્વ પ્રકારનાં ચિંતન, મનન અને ધ્યાનમાં સિદ્ધ પરમાત્માનું અને તેમના દૈત્ય તથા પ્રતિબિંબનું ચિંતન, મનન અને ધ્યાન સર્વ શ્રેષ્ઠ છે, સર્વાધિક સામર્થ્યવંત છે.
શ્રી જિનચૈત્ય અને શ્રી જિનબિંબનું આલંબન એ સિદ્ધ પરમાત્માના સ્વરૂપના ચિંતન અને ધ્યાનમાં ઉપકારક બને છે તેથી સિદ્ધાયતનનું ચિંતન અને સ્થાન એ હકીકતમાં સિદ્ધ સ્વરૂપનું જ ચિંતન અને ધ્યાન છે.
સામર્થ્યનું કાર્ય – જીવ અને કમને સાક્ષાત્ વિયેગ કરો, બંનેને તદ્દન છૂટા પાડવા.
સામર્થ્યનું કારણ – સિદ્ધાયતન અને સિદ્ધ સ્વરૂપનું ચિંતન.
સ્પષ્ટતાઃ “પંચ સંગ્રહ', “કમ્મડી આદિ ગ્રન્થમાં ગ” “વીર્ય આદિ શબ્દોને એકાWક નામે તરીકે જણાવ્યાં છે, તે સામાન્ય–સ્થલ દષ્ટિથી સમજવું. સૂક્ષમ દષ્ટિએ વિચાર કરતાં તે દરેક શબ્દમાં કંઈક વિશિષ્ટ અર્થ–સંકેત રહેલ છે. દરેકનાં ભિન્ન-ભિન કારણેનાં વર્ણનથી પષ્ટ રીતે સમજાવવામાં આવેલ છે.
તત્વાર્થ સૂત્ર' માં મતિ, મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબંધ એ પાંચ શબ્દોને એકાઈક કહ્યા છે, પણ તે સામાન્ય–સ્થલ દરિટથી, સૂથમ દૃષ્ટિથી તે તે દરેક શબ્દ પિતાના વિશેષ અર્થને જણાવનારા છે. દા.ત.
મતિ–વર્તમાનમાં વિદ્યમાન વિષયને ગ્રહણ કરે છે. “સ્મૃતિ–ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે.
ચિંતા–ભવિષ્યકાળના વિષયને ગ્રહણ કરે છે ઈત્યાદિ, તે રીતે અહીં પણ સમજવું
આ આઠ પ્રકારે સ્થલ દષ્ટિએ બતાવવામાં આવ્યા છે. હવે સૂમ દષ્ટિએ આ ગાદિ પ્રત્યેકના બાર-બાર ભેદ થાય છે, તે આ પ્રમાણે – મૂળ પાઠ - તેવાદાના ઝવે નૈવિધ્ય –મદાવા-પરમ પરિમાત
जघन्यो योगः, मध्यमो महायोगः, उत्कृष्टः परमयोगः । एवं वीर्यपरमवीर्यादयोऽपि वाच्याः एवं भेदाः २४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org