________________
૨૨ ]
ध्यानविचार - सविवेचन
(૧૧) ધૂમ-સ્વાખ્યાત ભાવના
આ ભાવનામાં અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવ ંતાએ પ્રકાશેલા ધર્માનું સ્વરૂપ વાર'વાર ચિંતવવુ..
આ ધર્મ કેવા છે ?
આ ધર્મ સકના સમૂળ ઉચ્છેદ કરવાના સ્વભાવવાળા છે.
રાગ-દ્વેષ, માહ અને અજ્ઞાનને વશ થઇને અનંત સંસારમાં ભટકતા જીવાને તારનારા આ ધર્મના આત્મા નિમ`ળ સ્નેહ પરિણામ છે.
આ શુદ્ધને પણિત થાય છે એટલે જ આત્મવસ્તુના શુદ્ધ-વભાવના સ્પષ્ટ
અનુભવ થાય છે.
આ ભાવનામાં જેમ-જેમ પ્રગતિ થાય છે તેમ-તેમ અધમ કે જે આત્મવસ્તુના સ્વભાવ નથી, તેની સાથેના જીવને સંબંધ તૂટતા જાય છે.
ભાવનાના અભ્યાસથી
તાત્પર્ય કે જડ પ્રત્યેના રાગ અને જીવ પ્રત્યેના દ્વેષ, આ નાશ પામે છે અને અવિનાશી આત્માના સ્વભાવ અનુભવગેાચર થાય છે. વિશ્વવત્સલ, શ્રીજિનેશ્વર ભગવંતાએ પ્રકાશેલા આ ધર્મીમાં શ્રુત-ધર્માં તેમજ ચારિત્ર–ધમ ના પણ સમાવેશ થાય છે.
(૧૨) એધિ-દુભ ભાવના
આ ભાવનામાં ચિંતવવું કે – આ જગતમાં મનુષ્યભવ, એમાં વળી પંદર કર્મ ભૂમિમાં જન્મ અને એમાં પણ અનાર્ય દેશમાં નહિ, પર`તુ આ દેશમાં જન્મ, એમાં ય નીચ કુળમાં નહિ, પણ ઉત્તમ આકુળમાં જન્મ ને એમાં ય અખ ́ડ પાંચ ઇન્દ્રિય પૂર્ણ આરાગ્ય તથા દીર્ઘ આયુષ્ય – એ ઉત્તરોત્તર એકેક દુર્લભ છે. આ બધું ય મળે છતાં એમાં સારા કુળ-સંસ્કાર, ને સ ́ત-સમાગમની રુચિ મળવી મુશ્કેલ, એમાં ય શુદ્ધઉપદેશક સંત-પુરુષ મળવા કઠીન અને એ ય મળવા છતાં એમની પાસે શુદ્ધ ધ તત્ત્વનું શ્રવણ પામવુ. મુશ્કેલ છે.
આ બધું' મળવા છતાં એધિ' યાને આત્મમેાધ' યાને જિનધની પના થવી એ અત્યંત દુર્તંભ છે.
અનાદિ-અનંત સ`સારમાં ભમતા આ જીવે અનેક વાર સ્વગ નાં સુખા પણ મેળવ્યાં છે. અહી' સ`સારમાં મનુષ્ય-સવ આદિ ઉત્તમ સામગ્રી મળવા છતાં આપણે શુ મેળ વવા પાછળ આપણા દેવ-ધ્રુ‘ભ ભવના ઉપયાગ કરીએ છીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org