SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] ध्यानविचार - सविवेचन (૧૧) ધૂમ-સ્વાખ્યાત ભાવના આ ભાવનામાં અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવ ંતાએ પ્રકાશેલા ધર્માનું સ્વરૂપ વાર'વાર ચિંતવવુ.. આ ધર્મ કેવા છે ? આ ધર્મ સકના સમૂળ ઉચ્છેદ કરવાના સ્વભાવવાળા છે. રાગ-દ્વેષ, માહ અને અજ્ઞાનને વશ થઇને અનંત સંસારમાં ભટકતા જીવાને તારનારા આ ધર્મના આત્મા નિમ`ળ સ્નેહ પરિણામ છે. આ શુદ્ધને પણિત થાય છે એટલે જ આત્મવસ્તુના શુદ્ધ-વભાવના સ્પષ્ટ અનુભવ થાય છે. આ ભાવનામાં જેમ-જેમ પ્રગતિ થાય છે તેમ-તેમ અધમ કે જે આત્મવસ્તુના સ્વભાવ નથી, તેની સાથેના જીવને સંબંધ તૂટતા જાય છે. ભાવનાના અભ્યાસથી તાત્પર્ય કે જડ પ્રત્યેના રાગ અને જીવ પ્રત્યેના દ્વેષ, આ નાશ પામે છે અને અવિનાશી આત્માના સ્વભાવ અનુભવગેાચર થાય છે. વિશ્વવત્સલ, શ્રીજિનેશ્વર ભગવંતાએ પ્રકાશેલા આ ધર્મીમાં શ્રુત-ધર્માં તેમજ ચારિત્ર–ધમ ના પણ સમાવેશ થાય છે. (૧૨) એધિ-દુભ ભાવના આ ભાવનામાં ચિંતવવું કે – આ જગતમાં મનુષ્યભવ, એમાં વળી પંદર કર્મ ભૂમિમાં જન્મ અને એમાં પણ અનાર્ય દેશમાં નહિ, પર`તુ આ દેશમાં જન્મ, એમાં ય નીચ કુળમાં નહિ, પણ ઉત્તમ આકુળમાં જન્મ ને એમાં ય અખ ́ડ પાંચ ઇન્દ્રિય પૂર્ણ આરાગ્ય તથા દીર્ઘ આયુષ્ય – એ ઉત્તરોત્તર એકેક દુર્લભ છે. આ બધું ય મળે છતાં એમાં સારા કુળ-સંસ્કાર, ને સ ́ત-સમાગમની રુચિ મળવી મુશ્કેલ, એમાં ય શુદ્ધઉપદેશક સંત-પુરુષ મળવા કઠીન અને એ ય મળવા છતાં એમની પાસે શુદ્ધ ધ તત્ત્વનું શ્રવણ પામવુ. મુશ્કેલ છે. આ બધું' મળવા છતાં એધિ' યાને આત્મમેાધ' યાને જિનધની પના થવી એ અત્યંત દુર્તંભ છે. અનાદિ-અનંત સ`સારમાં ભમતા આ જીવે અનેક વાર સ્વગ નાં સુખા પણ મેળવ્યાં છે. અહી' સ`સારમાં મનુષ્ય-સવ આદિ ઉત્તમ સામગ્રી મળવા છતાં આપણે શુ મેળ વવા પાછળ આપણા દેવ-ધ્રુ‘ભ ભવના ઉપયાગ કરીએ છીએ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy