________________
ध्यानविचार - सविवेचन
[ K
આ લાક ષડ્-દ્રવ્યાત્મક છે અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આ છ દ્રવ્યે। જેમાં રહેલાં છે, તેને લેાક’ કહે છે, એક માત્ર આકાશ દ્રવ્ય જ જ્યાં છે તેને ‘અલાક' કહે છે.
અનંત બ્રહ્માંડ વચ્ચે એક પુરુષ કેડ ઉપર પેાતાના બે હાથ ટેકવીને અને બે પગ નીચેથી પહેાળા રાખીને ઊભેા હાય તેવા આકારવાળે આ લેાક હાવાથી તે ‘લેાકપુરુષ’ના નામથી પણ ઓળખાય છે.
‘રજ્જુ’ અસખ્ય યાજન પ્રમાણુ એક માપ વિશેષનું નામ છે. આ લેાકને ઉપરથી નીચે સુધી માપતાં તે ૧૪ રત્તુ પ્રમાણ છે.
જૈનાગમામાં આ ‘રજ્જુ' નું પ્રમાણ (માપ) એક ઉપમા દ્વારા બતાવેલું છે, તે આ રીતે છે :
--
“ કોઈ વિશેષ શક્તિશાળી દેવ આંખના એક પલકારામાં એક લાખ યાજન કાપી નાખે તેવી શીઘ્રગતિથી છ-છ મહિના સુધી સતત દોડતા જ રહે અને આ રીતે દોડતાં છ મહિને તે જેટલું અંતર કાપે તેને એક ‘રજુ' (અથવા એક ‘રાજ”) કહે છે,”
આ ભાવનામાં ચૌદ રાજલેાકમાં રહેલાં મનુષ્યા, દેવા, તિય ચા અને નારકી જીવા નાં રહેવાનાં સ્થાન, વગેરેનું તથા ક્ષેત્રો, પતા, સમુદ્રો વગેરેનુ' તથા લેાકમાં રહેલાં અનેક દ્રવ્યે અને તેના પાઁયા જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવવાળાં છે તેનુ શાસ્ર સાપેક્ષપણે ચિ'તન કરવાનું' છે. આ ચિ'તનથી ચિત્તની રાગ દ્વેષાત્મક વૃત્તિઓનુ શમન થાય છે. પર-પદાર્થા પ્રત્યેની આસક્તિ દૂર થઈ જાય છે. તેથી ચિત્ત નિળ, શાન્ત.... અને સ્થિર મને છે.
ચૌદ રાજલેાકની જે આકૃતિ છે, તેના જેવી જ પુરુષાકૃતિવાળા આપણે છીએ. આ આકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને આ આત્માને ચૌદ રાજલેાક વ્યાપી બનાવવાની ભાવનામાં એતપ્રોત થવું તે આ ભાવનાના કેન્દ્રવતી હેતુ છે.
કેવળી સમુદ્દાત વખતે આત્મા પાતાના પ્રદેશાને ચૌદ રાજલેાકમાં ફેલાવીને પૂર્ણત્વની પ્રક્રિયાની સાધના કરતા હોય છે,
પિડમાં રહેલા આત્માને બ્રહ્માંડ—વ્યાપી બનાવવાની અદ્ભુત કળા આ ભાવનાના સતત અભ્યાસથી સાધી શકાય છે. તેના પરિણામે પુદગલાસક્તિ ક્ષીણ થાય છે, આત્મરતિ દૃઢતર બને છે, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રમળતર ખને છે અને ધ્યાનના વિષયભૂત આત્માને પ્રભાવ સુદૃઢપણે અનુભવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org