________________
-
ન
ध्यानविचार-सविवेचन
[ ૨૧૩ આ રીતે “નમસ્કાર-મહામંત્રના આ વિવિધ બીજાક્ષરોના ચિંતન વડે દશ ચકેનું ધ્યાન -- એ અત્યંત મહત્ત્વપૂર્ણ કુંડલિની–ઉથાનની એક ધ્યાન-પ્રક્રિયા છે એમ સ્પષ્ટ સમજી શકાય છે.
ધારણા, ધ્યાન અને સમાધિના એજ્યને “સંયમ પણ કહે છે. પ્રસ્તુત પ્રક્રિયામાં ત્રણેનું અકય સધાય છે.
પિંડસ્થ “ધારણારૂપ છે, પદસ્થ અને રૂપસ્થ ધ્યાનરૂપ છે અને રૂપાતીત એ સમાધિ સ્વરૂપ છે.
(૨૨) પરમપદ યાન મૂળપાઠ-ઘરમgવં-પાન પરદાનાનામનિ ચાલક
आत्मनस्तदध्यारोपेण परमेष्ठिरूपतया चिन्तनमित्यर्थः ॥ २२॥ . અથ–પંચપરમેષ્ઠી પદોને આત્મામાં ન્યાસ કરીને અર્થાત આત્મામાં તેમને અધ્યારોપ કરીને, આત્માને પરમેષ્ઠીરૂપે ચિતવો – એ “પરમપદ' યાન કહેવાય છે.
વિવેચન - પદયાનના સતત અભ્યાસ વડે અનુક્રમે પરમપદ ધ્યાન પ્રગટે છે.
પદધ્યાનમાં ધ્યાતાને ધ્યેય સાથે ભેદ હોય છે. તેમાં પાંચ પરમેષ્ઠીઓની પૂજ્યતા-અનંત ગુણાત્મક પ્રભુતાનું આદર-બહુમાનપુર્વક ચિંતન હોય છે. તેના પ્રભાવે ક્યાતાને પણ પોતાના આત્મામાં રહેલી પરમાત્મ-શક્તિનું શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટે છે.
જે આવા – “આત્મા એક છે'; “તયા ઘરમામા નીવારનો* દ્રવ્ય રૂપે પ્રત્યેક જીવાત્મા પરમાત્મા જ છે - અર્થાત શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જીવો શુદ્ધ છે ઈત્યાદિ આગમવચનનું સમ્યફ પ્રકારે ચિંતન કરી, નિઃશંકપણે પરમેષ્ઠીઓનું પિતાના અભામાં આરોપણ કરીને સ્વ–આત્માનું પરમેષ્ઠી સ્વરૂપે ધ્યાન કરવું - એ “પરમપદ’ સ્થાન છે
; આ ધ્યાનમાં પરમેષ્ઠી ભગવંતે સાથે અભેદ અનુભવાય છે, તેને ‘અભેદ પ્રણિધાન” પણ કહે છે. આ અનુભવને યોગશાસ્ત્રમાં “સમાપત્તિ' કહે છે.
“માત્તિત્તir' - ધાતા, ધ્યેય અને ધ્યાન: આ ત્રણેની એકતા એ “સમાપત્તિ છે અને તે ધ્યાનનું ફળ છે.
અહીં પદધ્યાનને ફળરૂપે “પરમપદ ધ્યાન પ્રાપ્ત થાય છે, તેથી તે “સમાપત્તિ સ્વરૂપ છે. તાત્વિક નમસ્કાર –
“સિદ્ધહેમશબ્દાનુશાસન–બૃહદવૃત્તિમાં પણ પ્રણિધાનના ચાર પ્રકાર આ પ્રમાણે બતાવ્યા છે –(૧) પદસ્થ, (૨) પિંડસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત.
* Triqત્ર, કટ્ટi સૂત્ર-૨. x grfશતાવ-રોગાવતા #ત્રિવિધ ; કરો. ૨૦ વૃત્તિ
२०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org