________________
૨૯ ]
ध्यानविचार-सविवेचन અર્થ ભાવના અને અનુપ્રેક્ષાથી ભિન્ન જે ચલચિત્ત તે “ચિંતા(ચિંતન) કહેવાય છે. તે ચિંતા સાત પ્રકારની છે :(૧) તેમાં પ્રથમ પ્રકારની ચિંતાના બે પેટા પ્રકારો છે.
(અ) “તત્ત્વચિંતા અને (બ) પરમતત્વચિંતા. જીવ-અજીવ આદિ ૯ તનું ચિંતન કરવું તે “તત્વચિંતા છે અને ધ્યાન
આદિ ૨૪ ભેદોનું * ચિંતન કરવું તે “પરમતત્વચિંતા છે. (૨) મિથ્યાત્વ, સાસ્વાદન તથા મિશ્રદષ્ટિ ગુણસ્થાનકમાં રહેલા ગૃહસ્થના વિપર્ય
સ્વાદિ * સ્વરૂપનું ચિંતન કરવું તે ચિંતાને બીજો પ્રકાર છે. (૩) ૧૮૦ કિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદી
એમ ૩૬૩ પાખંડીઓનાં + સ્વરૂપનું ચિંતન કરવું તે ચિંતાને ત્રીજો પ્રકાર છે. (૪) પાર્થસ્થ (પાસસ્થા) આદિ પિતાના મૃથ(વર્ગ)ના સાધુઓનું સ્વરૂપ ચિંતવવું
તે ચિંતાને જે પ્રકાર છે. (૫) નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓમાં જે અવિરતસમ્યગદષ્ટિ જીવો હોય,
તેઓના નિર્મળ શ્રદ્ધાદિ ગુણના) સ્વરૂપનું ચિંતન કરવું તે ચિંતાને પાંચમા
પ્રકાર છે. (૬) મનુષ્યમાં જે દેશવિરત સમ્યગદષ્ટિ હોય તેઓના (અણુવ્રતાદિ ગુણેના સ્વરૂપનું
ચિંતન કરવું તે ચિંતાને છઠ્ઠો પ્રકાર છે. (૭) છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકથી (પ્રારંભી) ચૌદમા અાગી કેવલી ગુણસ્થાનકે સધીના
(નવ પ્રકારના) સર્વવિરતિધર મુનિઓના તેમજ પંદર પ્રકારના “અનંતરસિદ્ધ | * જીવ, અજીવ આદિ ૯ તનું સ્વરૂપ જુઓઃ આગળ ગનાં આલંબન' વિભાગમાં શક્તિયોગનાં આલંબને.
૪ ૨૪ સ્થાન આદિનું સંક્ષિપ્ત સ્વરૂપ–જુઓઃ ગ્રન્થપરિચય.
• મિથ્યાત્વ ગુણસ્થાનકમાં તત્વને વિપર્વાસ હોય છે. સાસ્વાદન ગુણસ્થાનકમાં સમ્યકૃત્વને કંઈક સ્વાદ હોય છે. મિશ્ર ગુણસ્થાનકમાં તત્ત્વ તથા અતત્વ બને પ્રત્યે ઉદાસીનતા હોય છે. આ અંગેનાં વિશેષ સ્વરૂપ માટે “કર્મગ્રંથ' આદિ ગ્રન્થનું અવલેકન-અવગાહન કરવું.
+ ક્રિયાવાદી વગેરે ૩૬ પાખંડીઓનું વિશેષ સ્વરૂપ જાણવા જુઓઃ પરિશિષ્ટ નં. ૪ ૦ પાસત્યાદિનું સ્વરૂપ જુઓઃ પરિશિષ્ટ નં. ૫. • ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ જુઓ: પરિશિષ્ટ ન. ૬.
= ૧૫ પ્રકારનાં અનંતર સિદ્ધોનાં તથા અનેક પ્રકારનાં પરંપર સિદ્ધોને ભેદોનું સ્વરૂપ “વળા સુત્ર” માં નીચે મુજબ જણાવેલું છેઃ (ચાલુ-પૃ. ૧૬૭),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org