Book Title: Dhyanavichar
Author(s): Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 183
________________ ૨૪ ]. ध्यानविचार-सविवेचन નવમા વલય દ્વારા ત્રણે વીસીના જિનેશ્વર પરમાત્માનાં મંગળ નામનું સ્મરણ થાય છે. દસથી સેળ વલમાં સમ્યગ્ર દષ્ટિ ઇન્દ્રો, અધિષ્ઠાયક દેવ, દેવીઓ વગેરેનું સ્મરણ થાય છે. સત્તરમા વલયમાં અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત ચૈત્યનાં સ્મરણ દ્વારા સ્થાપના-તીર્થકરનું ધ્યાન થાય છે. ત્યાર પછી અઢારથી એકવિસ સુધીનાં ચાર વલમાં પ્રથમ ગણધર અને ચતુવઘ– સંઘ રૂપ તીર્થનું સ્મરણ થાય છે. બાવીસથી વીસ–આ ત્રણ વલય દ્વારા ભવનયોગ, કરણગ અને કરણ રૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ ચારિત્ર-ધર્મનું સ્વરૂપ ચિંતવાય છે. પરમમાત્રા ધ્યાનની ઉપયોગિતા – દયાનના વિષયને સૂકમસૂક્ષમતર બનાવવા માટે પ્રથમ ધ્યેયને વિશાળ-લોકવ્યાપી બનાવવું પડે છે અને તે “પરમ માત્રા ધ્યાન” દ્વારા થઈ શકે છે. તેમાં ત્રિભુવન પદાર્થોના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે. ચતુર્વિધ સંઘને અવશ્ય કર્તવ્ય રૂપ દેવવંદન, ચૈત્યવંદન, પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાન તથા તેનાં સૂત્રો – એ ધ્યાન-ગ વિષયક અનેક સાધન-સામગ્રીથી સભર છે. ઉપગપૂર્વક અનુષ્ઠાન કરનારને પિતાની યોગ્યતાનુસાર તેને લાભ અવશ્ય મળે છે. પરમ માત્રા ધ્યાનના ચોવીસ વલયોમાં બતાવેલા ધ્યાનના પદાર્થો આવશ્યક સૂત્રોમાં પણ સમાએલા હોવાથી સર્વત્ર શુભ-ધ્યાનની ઉપગિતાને સૂચિત કરી સાધકને ધ્યાનમાની સાચી ઓળખાણ આપે છે. દેવ–વંદનના બાર અધિકારમાં પ્રથમ “ભાવ-જિન”ની સ્તુતિ કરવામાં આવે છે, તે માત્રા ધ્યાનમાં બતાવેલા ભાવ-તીર્થંકર પરમાત્માના દયાનની દ્યોતક છે. શેષ અધિકારનો સંબંધ “પરમ માત્રા ધ્યાને સાથે સુસંગત છે. લેગર્સ-સૂત્રમાં નામ-જિનનું કીર્તન છે. અરિહંત ચેઈયાણું” દ્વારા સ્થાપના-જિનના વંદનાદિ માટે કાર્યોત્સર્ગ કરાય છે. જે અહિયા સિદ્ધા' વડે દ્રવ્ય જિન અને “સવ્વલોએ અરિહંતથી ત્રણે ભુવનનાં ચોને વંદનાદિ થાય છે. પુખરવરમાં વિહરમાન વીસ તીર્થંકર પરમાત્મા અને શ્રુત-ધર્મની સ્તુતિ છે અને ધમે વઢઉ' પદથી ચારિત્ર-ધર્મની સ્તુતિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384