________________
ध्यानविचार - सविवेचन
સત્રની દૃષ્ટિએ નવકારનું મહત્ત્વ
नवकारओ अम्नो सारो मंतो न अस्थि तिलोए । तम्हा अणुदिणं चिय झायव्वो परमभत्तीए ॥
અ:-ત્રણે લાકમાં નવકારથી અન્ય સારભૂત કઇ મંત્ર નથી તેથી પરમ ભક્તિ પૂર્ણાંક પ્રતિદિન તેનુ ધ્યાન કરવુ જોઈએ.
નવકાર-મંત્ર – એ ‘સવ મંશિરામણ મડામ’ છે, ‘મંત્રાધિરાજ’ છે, તેને મહિમા અપરંપાર છે, શબ્દાતીત છે, કલ્પનાતીત છે. જ્ઞાની પુરુષા તેનું મહત્ત્વ ખતાવતાં કહે છે કે:
[ ૧૯૩
‘આ મત્રરાજ એ સમગ્ર ઘન-ઘાતી કમરાશિને વિખેરી નાખવામાં પ્રચ`ડ પવન સમાન છે. ભવ રૂપી પર્વતને ભેદી નાખવામાં વજ્ર સમાન છે. અજ્ઞાનરૂપ અંધકારને હેરવામાં મધ્યાહ્નના સૂર્ય સમાન છે. ડૂબતાનું જહાજ છે. જીમનાં માતા, પિતા, બંધુ, સખા, વૈદરાજ આદિના સત્ર ગુણધર્માંનુ તે ધામ છે. ચરાચર વિશ્વને જીવાડવામાં સજીવની ઔષધિ રૂપ છે. વધુ શુ કહીએ ? સઘળી શ્રેષ્ઠ ઉપમાએથી પણુ અનુપમ એવા અરિહતેાના મ`ત્રરાજ - નવકારને હૃદય દઈને સહુ જીવા કલ્યાણ પામે ’
નવકાર મત્રની પરમ-ગુરુતા ઃ
કાઈ પુરુષના ત્રાજવાના એક પલ્લામાં મંત્રાધિરાજ-નવકારને મૂકે અને બીજા પલ્લામાં અન’તગુણા કરીને લેાકને મૂકે તે પણ જેનુ પલ્લું અધિક વજનદાર રહે, તે મંત્રાધિરાજ-નવકારને અને તેની પરમ-ગુરુતાને નમસ્કાર કરું છું.
નવકારની શાશ્ર્વત વિધમાનતા :–
જે કાઈ સુષમાદિ અનંત આરાઓ અને ઉત્સર્પિણી-અવસપણી રૂપ કાળચક્રો પસાર થયાં છે તેમજ થવાનાં છે, તે સમાં પણ મંત્રાધિરાજ-નવકારના અજોડ પ્રભાવ પ્રખ્યાત અને પ્રગટ હતા, છે, તેમજ રહેવાના છે. આ પરમ—મંત્રનું આલખન પ્રાપ્ત કરીને જ ભવ્ય-આત્માએ મેક્ષે ગયા છે, જાય છે, તેમજ જવાના છે,
પાંચ મહાવિદેહ-ક્ષેત્રમાં ઉત્તમ એક સા સા વિજ્રયા છે, જ્યાં સદા સુખમય કાળ વર્તે છે, ત્યાં પણ આ નવકાર નિર'તર ગણાય છે, તેમજ પાંચ ભરત અને પાંચ અરવતમાં પણ શાશ્વત સુખને આપનાર આ મહામત્ર નિયમિત જપાય છેઃ
एसो अणाइ कालो, अणाइ जीवो, अणाइ जिणधम्मो । तइया वि ते पढ़ता एयं चिय जिण-नमुक्कारं ॥
Jain Education International
અર્થ:-આ કાળ આનાદિ છે, જીવ અનાદિ છે, જિન-ધર્મ અનાદિ છે, ત્યારથી લઇ એટલે કે અનાદિ કાળથી આ મહામત્ર-નવકાર ગણાય છે માટે તે શાશ્વત છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org