________________
ध्यानविचार-सविवेचन
[ રૂર જેને તપ, નિયમ અને સંયમ રૂપી રથ છે, જેને પંચનમસ્કાર રૂપી સારથિ છે અને જે જ્ઞાન રૂપી ઘોડાઓથી જોડાયેલ છે તે પરમનિર્વાણપુર–મોક્ષપુરીમાં જાય છે. ૨૧
પંચનમસકાર-ચક્રોદ્ધાર-વિધિમાં “નમસ્કાર-ચક્રના પાંચમા વલયમાં આત્મરક્ષા-વિદ્યાનું આલેખન કરવાનું વિધાન છે.
- શુદ્ધ મનવાળો, ઈદિ પાંચે સમિતિઓથી યુક્ત તથા મને-ગુપિત, વચન–ગુપ્તિ અને કાય-ગુપ્તિથી ગુપ્ત (ઇન્દ્રિયોને ગે પવનાર) જે શુદ્ધ-આત્મા (વિજયવંત) એવા આ રથમાં બેસે છે તે તરત મેક્ષમાં જાય છે. પરા (૮) આઠમા વલયમાં “આયુધ વિદ્યાનું સ્થાપન કરવાનું સૂચન છે -
सव्वे पोसमच्छर आहियहियया पणासमुवयंति ।
दुगुणीकयधणुसदं सोउं पि महाधणुं सहसा ॥२३॥ બેવડો કરાયેલો “ઘણુ શબ્દ અને “મહાપણુ શબ્દ અર્થાત “» ઘણુ ઘણુ માધy માધy (વા)'-એ પ્રકારની વિદ્યા સાંભળનાર બધા ઈર્ષ્યાળુ–ષથી ભરેલા હૈયાવાળા શીધ્ર નાશ પામે છે. પરવા
“ચક્રોદ્ધાર-વિધિ * માં ઉપરોક્ત આઠ વલયેનું આલેખન કર્યા પછી તેની આઠે દિશાઓમાં સોળ પાંખડીનું એક કમળ આલેખી પ્રત્યેક પાંખડીમાં સોળ અક્ષરોની સ્થાપના કરવાનું સૂચન નિક્ત ગાથામાં છે :
विज्जु व्व पज्जलंति सव्वेसु वि अक्खरेसु मत्ताओ। पंचनमुक्कारपए इक्किके उवरिमा जाव ॥२४॥ ससिधवलसलिलनिम्मल आयारसहं च वणियं बिंदु ।
जोयणसयप्पमाणं जालासयसहसदिप्पंतं ॥२५॥ પંચનમસ્કાર પદમાં સર્વ અક્ષરોમાં (ા જૈ જૈ fણ ૐ માં # # ૨ 8 a ક્ષ ૨ મા દૂ- એ સેળ અક્ષરોમાં પણ દરેક અક્ષર પર રહેલી માત્રાઓ વીજળી જેવી જાજવલ્યમાન છે અને દરેક અક્ષર ઉપર ચંદ્રમા જેવું ઉજજવલ, જલ જેવું નિર્મળ હજારે આકારવાળું, વર્ણયુક્ત, સેંકડો યોજન પ્રમાણે, લાખો વાળાએથી દીપતું “બિન્દુ છે.
सोलससु अक्खरेसुं इक्किक्कं अक्खरं जगुज्जोयं ।
भवसयसहस्समहणो जम्मि ठिओ पंचनवकारो ॥२६॥ * “ચોદ્ધાર-વિધિમાં સોળ પરમાક્ષરની સ્થાપના ઉપરાંત, સોળ સ્વરે, મંત્ર તથા બીજ સહિત સોળ વિદ્યાદેવીઓનાં નામ તથા શું છે ફ્રિ હૈ ૬ ૬ ૬ હું શું છે દૂ-આ સોળ મંત્રાક્ષરોની સ્થાપના કરવાનું પણ સૂચન છે.
–આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org