________________
૨૩૨ ]
ध्यानविचार-साववेचन जो थुणति ह इक्कमणो भविषओ भावेण पंचनवकारं ।
सो गच्छइ सिवलोयं उज्जोयंतो दसदिसाओ ॥२७॥ સોળ અક્ષરમાં એકેક અક્ષર જગતને પ્રકાશ કરનાર છે અને જે (અક્ષર) માં આ પંચનમસ્કાર સ્થિત છે, તે લાખે ભવ(જન્મ-મરણ)નો નાશ કરે છે. શારદા
જે ભવ્ય-પુરુષ એકચિરો ભાવથી આ પંચ નમસ્કારની સ્તુતિ કરે છે, તે દશે દિશાઓને પોતાના પરમ તેજથી પ્રકાશિત કરતે કરતો અવશ્ય શિવમંદિરમાં જાય છે. ર૭ા
પંચપરમેષ્ઠીચકને મહિમા इय तिहुथणप्पमाणं सोलसपत्तं जलंतदित्तसरं ।
अट्ठार अवलयं पंचनमोक्कारचकमिणं ॥२८॥ આ પ્રમાણે સેળ પાંખડીવાળું, જવલંત અને દેદીપ્યમાન સ્વરોથી યુક્ત આઠ આરા અને આઠ વલયવાળું અને ત્રિભુવનમાં પ્રમાણભૂત અથવા ત્રિલોક-પ્રમાણવાળું (અર્થાત્ ચૌદ રાજલક વ્યાપી) આ પંચનમસ્કાર-ચક્રનું ચિંતન-ધ્યાન કરવું જોઈએ. મારા
सयलुज्जोइयभुवणं विदावियसेससत्तुसंघायं ।
नासियमिच्छत्ततमं वियलियमोहं हततमोहं ॥२९॥
આ (યંત્ર) નું ધ્યાન સર્વ ભુવનેને પ્રકાશિત કરનારું, સર્વ શત્રુઓના સમૂહને નસાડનારું, મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનારું, મેહને દૂર કરનારું અને અજ્ઞાનના સમૂહને હણનારું છે. કેરલા
નવકાર(પંચપરમેષ્ઠી)ના અધિકારી અને તેનું ફળ एयस्स य मज्झत्थो सम्मदिहि विसुद्धचारित्तो । नाणी पवयणभत्तो गुरुजणमुस्सूसणापरमो ॥३०॥ जो पंच नमोकारं परमो पुरिसो पराइ भत्तीए । परियत्तेइ पइदिणं पयओ सुद्धप्पओ अप्पा ॥३१॥ अठेव य अट्ठसयं अटुसहस्सं च X उभयकालं पि ।
अटेव य कोडीथो सो तइयभवे लहइ सिद्धिं ॥३२॥ જે ઉત્તમ પુરુષ મધ્યસ્થ, સમ્યગ-દૃષ્ટિ, વિશુદ્ધ ચારિત્રવાન, જ્ઞાની, પ્રવચનશક્ત, અને ગુરુજનની શુશ્રષામાં તત્પર હોય – તે પરાભક્તિ અને પ્રણિધાનપૂર્વક શુદ્ધ પાણ
+ પારા- અહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org