SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ] ध्यानविचार-साववेचन जो थुणति ह इक्कमणो भविषओ भावेण पंचनवकारं । सो गच्छइ सिवलोयं उज्जोयंतो दसदिसाओ ॥२७॥ સોળ અક્ષરમાં એકેક અક્ષર જગતને પ્રકાશ કરનાર છે અને જે (અક્ષર) માં આ પંચનમસ્કાર સ્થિત છે, તે લાખે ભવ(જન્મ-મરણ)નો નાશ કરે છે. શારદા જે ભવ્ય-પુરુષ એકચિરો ભાવથી આ પંચ નમસ્કારની સ્તુતિ કરે છે, તે દશે દિશાઓને પોતાના પરમ તેજથી પ્રકાશિત કરતે કરતો અવશ્ય શિવમંદિરમાં જાય છે. ર૭ા પંચપરમેષ્ઠીચકને મહિમા इय तिहुथणप्पमाणं सोलसपत्तं जलंतदित्तसरं । अट्ठार अवलयं पंचनमोक्कारचकमिणं ॥२८॥ આ પ્રમાણે સેળ પાંખડીવાળું, જવલંત અને દેદીપ્યમાન સ્વરોથી યુક્ત આઠ આરા અને આઠ વલયવાળું અને ત્રિભુવનમાં પ્રમાણભૂત અથવા ત્રિલોક-પ્રમાણવાળું (અર્થાત્ ચૌદ રાજલક વ્યાપી) આ પંચનમસ્કાર-ચક્રનું ચિંતન-ધ્યાન કરવું જોઈએ. મારા सयलुज्जोइयभुवणं विदावियसेससत्तुसंघायं । नासियमिच्छत्ततमं वियलियमोहं हततमोहं ॥२९॥ આ (યંત્ર) નું ધ્યાન સર્વ ભુવનેને પ્રકાશિત કરનારું, સર્વ શત્રુઓના સમૂહને નસાડનારું, મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનારું, મેહને દૂર કરનારું અને અજ્ઞાનના સમૂહને હણનારું છે. કેરલા નવકાર(પંચપરમેષ્ઠી)ના અધિકારી અને તેનું ફળ एयस्स य मज्झत्थो सम्मदिहि विसुद्धचारित्तो । नाणी पवयणभत्तो गुरुजणमुस्सूसणापरमो ॥३०॥ जो पंच नमोकारं परमो पुरिसो पराइ भत्तीए । परियत्तेइ पइदिणं पयओ सुद्धप्पओ अप्पा ॥३१॥ अठेव य अट्ठसयं अटुसहस्सं च X उभयकालं पि । अटेव य कोडीथो सो तइयभवे लहइ सिद्धिं ॥३२॥ જે ઉત્તમ પુરુષ મધ્યસ્થ, સમ્યગ-દૃષ્ટિ, વિશુદ્ધ ચારિત્રવાન, જ્ઞાની, પ્રવચનશક્ત, અને ગુરુજનની શુશ્રષામાં તત્પર હોય – તે પરાભક્તિ અને પ્રણિધાનપૂર્વક શુદ્ધ પાણ + પારા- અહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy