________________
ध्यानविचार-सविवेचन
[ ૨૧૩ પ્રતિક્રમણ તથા દેવ-વંદન આદિ દૈનિક અનુષ્ઠાનમાં પણ “જાવંત કે વિ સાહુ, “અઢાઈજેસુ”, “સકલ તીર્થ” તથા “ભરફેસર આદિ સૂત્રો દ્વારા ચતુર્વિધ–સંઘનું સ્મરણ-ગુણ-કીર્તન કરીને તેમને ભાવપૂર્વક વંદન-નમસ્કાર કરવામાં આવે છે.
(૨૨ થી ૨૪) ભવનાગાદિ વલય મૂળપાઠ – મવનયન ૨૬ વઢથયું તેરશ
करणयोग ९६ वलयम् ॥२३॥
करण ९६ वलयम् ॥२४॥ અર્થ – બાવીસમા વલયમાં છ— ભવનની સ્થાપના કરવામાં આવે છે. (જુઓ ઃ પરિશિષ્ટ-૪)
ત્રેવીસમા વલયમાં છનું કયુગની સ્થાપના કરવામાં આવે છે. (જુઓ: પરિશિષ્ટ-૪)
વીસમા વલયમાં છ— કરણની સ્થાપના કરવામાં આવે છે. (જુઓ: પરિશિષ્ટ-૪) વિવેચન:- બાવીસ, ત્રેવીસ અને ચોવીસમા વલયમાં અનુક્રમે ભવનયોગ, કરણુયોગ અને કરણના છ—–છનું પ્રકારની સ્થાપના કરવાનું વિધાન છે.
આ ત્રણે વલમાં સર્વ પ્રકારના ધ્યાન–ભેદમાં રહેલી ગની સ્થિરતા અને ઉપયોગની શુદ્ધિનું તારતમ્ય બતાવવામાં આવ્યું છે. જેને લઈને સ્થાનના પ્રકારોની સંખ્યા ૪૪૨૩૬ ૮ થાય છે.
આ રીતે ચોવીસ વલયોથી વિંટાયેલા પોતાના આત્માનું ધ્યાન કરવું-એ “પરમમાત્રા દયાન' કહેવાય છે.
પરમમાત્રા ધ્યાનની વિશાળતા –
આ ધ્યાનમાં અરિહંત પરમાત્માના વિશાળ પરિવારરૂપ તીર્થનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
તીર્થના ત્રણ અર્થ થાય છે – (૧) દ્વાદશાંગી રૂ૫ તીર્થ, (૨) પ્રથમ ગણધર રૂપ તીર્થ, (૩) ચતુવિધ–સંઘ રૂપ તીર્થ.
તેમાં પ્રથમ શુભાક્ષર, બીજા અક્ષર, ત્રીજા પરમાક્ષર અને ચોથા અક્ષર– આ ચાર વલમાં દ્વાદશાંગી રૂ૫ તીર્થનું ચિંતન થાય છે.
પાંચમા નિરક્ષર અને છઠ્ઠા સલીકરણ વલય દ્વારા પિંડી આદિ ધ્યાનેનાં સ્વરૂપનું ચિંતન થાય છે.
સાતમા અને આઠમા વલયમાં તીર્થંકર પરમાત્માનાં માતા-પિતાનું સ્મરણ થાય છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org