________________
ध्यानविचार - सविवेचन
[ G
‘સિદ્ધાણું” બુદ્ધાણુ’–સૂત્રમાં સર્વાં સિદ્ધ પરમાત્માને તથા વમાન ચાવીસીના તીથંકર પરમાત્માઓને તેમની કલ્યાણક-ભૂમિનાં નામઠામના નિર્દેશ સાથે વંદન કરી, તેમની સ્તુતિ કરવામાં આવે છે.
‘વેયાવચ્ચગર’–સૂત્ર દ્વારા વૈયાવૃત્ત્વકર સર્વ સમ્યગ્—દૃષ્ટિ દેવાનું સ્મરણ થાય છે. આ યાનનું ફળઃ–આ રીતે ચાવીસ વલયેાથી વેતિ (વીંટાયેલા) સ્વ-આત્માનું ધ્યાન કરવાથી તે બધા સાથે આત્મીયતાના ભાવ પેદા થાય છે.
જેમ દૈહ અને તેના સંબંધીઓનું સતત ચિંતન-સ્મરણ કરવાથી મહાધીન આ આત્મા તે દેહ અને તેના સંબધીએ સાથે એકતા અનુભવે છે, તેવી જ રીતે તીથ કર પરમાત્માનું ધ્યાન કરનાર સાધક તે સાથે તથા તેઓના પરિવારભૂત ચતુર્વિધ–સંધ તથા ગણધરાદિ સાથે એકતાના અનુભવ કરે છે.
આ અનુભવના પ્રભાવે સાધક આત્માને આ ચતુર્વિધસ ંધ તથા જ્ઞાન-દેશનચારિત્ર એ જ મારી સંપત્તિ છે” એવી દૃઢ પ્રતીતિ થાય છે.
留
(૨૧) પદ્મ ધ્યાન
મૂળપાઠેઃ- વ ૢ – જૂથતો કૌશિક રાત 、, જોજોત્તરમાાતિ भावतः पञ्चानां परमेष्ठिपदानां ध्यानम् ॥ २१॥
અર્થ :-૫૪ – ‘દ્રવ્યથી પદ્મ' લૌકિક રાજા આદિ પાંચ પઢવીએ (રાજા, મત્રી, કૈાષાધ્યક્ષ, સેનાપતિ, પુરાહિત) છે.
લાકાત્તર પદ' આચાર્યાદિ (આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાવચ્છેદક, સ્થવિર) પાંચ પદવી છે અને પંચપરમેષ્ઠીઓનું ધ્યાન કરવું તે ભાવથી પદ્મ' છે.
વિવેચનઃ-૫ ચપરમેષ્ઠી ભગવતાના ધ્યાનને પદ ધ્યાન' કહેવાય છે.
પરમ માત્રા'માં ચાવીસ વલયા દ્વારા ધ્યાનને ત્રિભુવન—વિષય-વ્યાપી બનાવવાની પ્રક્રિયા બતાવી છે. પદ વગેરે ધ્યાનેમાં ધ્યાનને ક્રમશઃ સૂક્ષ્મ, સમતર અને સૂક્ષ્મતમ બનાવવાની પ્રક્રિયા બતાવવામાં આવી છે.
માત્રા અને પરમમાત્રા ધ્યાનના સર્વે ધ્યેય-પદાર્થોના સંક્ષેપ પાંચ પરમેષ્ઠીમાં થયેલે હાવાથી અહીં પાંચ પરમેષ્ઠી-પટ્ટાના ધ્યાનને, પ૬ ધ્યાન’રૂપે આળખાવવામાં આવે છે.
‘પદ ધ્યાન’માં સર્વ પ્રકારના આચાર, ધ્યાન-યોગ તથા મંત્રો અને વિદ્યાના સગ્રહ થયેલા છે કેમકે પદ્મ 'ધ્યાન'માં ધ્યેયરૂપે પોંચપરમેષ્મી ભગવતા હોવાથી તે નમસ્કાર-મંત્ર મહામત્ર
સ્વરૂપ છે.
નમસ્કાર–મહામત્રએ જિન-શાસનના સાર છે, ચૌદ પૂર્વને ઉદ્દાર છે, સ મંત્ર, તંત્ર અને વિદ્યાને ભંડાર છે ઈત્યાદિ મહામંત્રનુ` જે માહાત્મ્ય આગમ ગ્રન્થા વગેરેમાં બતાવેલું છે—તે સર્વ પદ ધ્યાનમાં અત્યંત ઉપયોગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org