________________
૨૨૮ ]
ध्यानविचार-सविवेचन
નમસ્કારના આધાર રૂપ દેહ એ “સમુત્થાન” છે એટલે કે નમસ્કારને ઉચિત કાયાનું સમ્યગ ઉત્થાન.
(બ) વાચના-ગુરુ પાસે સૂત્ર–અર્થ વગેરેને પાઠ લે, સાંભળો. (ક) લધિ -નમસ્કારના પ્રતિબંધક “નમસકારાવરણીય કર્મને ક્ષપશમ થ. “નમસ્કારની ઉત્પત્તિમાં – આ ત્રણ સામાન્ય કારણે છે.*
પ્રત્યેક શબ્દના ઓછામાં ઓછા ચાર અર્થ તે અવશ્ય થાય છે. તે નિક્ષેપ-દ્વારમાં બતાવાય છે.
(૨) નિક્ષેપ - નમસ્કાર” શબ્દના ચાર અર્થે થઈ શકે છે જેમકે (અ) નામનમસ્કાર : “નમઃ” એવું નામ તે “નામ–નમસ્કાર” છે. (બ) સ્થાપના-નમસ્કારઃ નમઃ' એવા બે અક્ષરેનું આલેખન અથવા હાથ જોડવા આદિ નમસ્કાર-મુદ્રા તે
સ્થાપના-નમસ્કાર છે. (ક) દ્રવ્ય-મકારઃ ભાવશૂન્ય અર્થાત્ ઉપયોગ વિનાની નમ–કિયા તે “દ્રવ્ય–નમસ્કાર” છે. (૩) ભાવ-નમસ્કાર : ઉપગપૂર્વક કરાતે નમસ્કાર તે “ભાવ-નમસ્કાર” છે.
(૩) પદ દ્વાર :- જેના વડે અર્થ જણાય તે “પદ' કહેવાય છે. “નમઃ—નૈપાતિક -પદ કહેવાય છે.
(૪) પદાથ દ્વાર - પદાર્થ એટલે “પદને અર્થ’. ‘નમા–એ “પૂજા–અર્થને વાચક છે
પૂજા બે પ્રકારની છે : (અ) દ્રવ્ય-સંકેચ રૂ૫ - દ્રવ્ય પૂજા, જેમાં હાથ-પગ-મસ્તક વગેરેને સંકેચ મુખ્ય હોય છે–એ દ્રવ્ય પૂજા' છે. (આ) ભાવ–સંકેચ રૂ૫-ભાવપૂજાઅરિહંતાદિ પંચ પરમેષ્ઠી ભગવંતેના ગુણેમાં મનને પ્રવેશ–ચિત્તની એકાગ્રતા–એ ભાવપૂજા છે.
ભાવાર્થ :- ઉત્પત્તિ દ્વારમાં નમસ્કારની ઉત્પત્તિના જે ત્રણ હેતુઓ બતાવ્યા છે, તે ધ્યાનની સાધનામાં પણ એટલા જ અગત્યના છે.
(૧) સમસ્થાન – ધ્યાન-સાધનામાં પણ ધ્યાનને યોગ્ય શરીરનું સમ્યગ ઉત્થાન તેમજ શારીરિક બળ અપેક્ષિત છે. ઉત્તમ સંઘયણયુક્ત શરીર ધ્યાનમાં વિશેષ નિશ્ચલતા
* નમસ્કારને આવરનાર કર્મ–મતિ જ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય અને દર્શન-મોહનીય છે. તેને જ અહીં "નમસ્કારાવરણીય' કહે છે.
x નૈગમ, સંગ્રહ, વ્યવહાર, નય–નમસ્કારની ઉત્પત્તિમાં ત્રણ કારણો માને છે, પરંતુ આજુ-સૂત્ર નય વાચના અને લબ્ધિ બેને જ અને શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય-એ લબ્ધિને જ કારણ રૂપે સ્વીકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org