________________
[
રે
ध्यानविचार-सविवेचन “કાયોત્સર્ગના ઉદેશે–નિમિત્તો :જિનાગોમાં “
કીત્સર્ગ કરવા માટેના જુદા જુદા ઉદેશે બતાવવામાં આવ્યા છે. તે જોતાં કાર્યોત્સર્ગની કાર્ય–શક્તિ કેટલી વિરાટ અને સૂક્ષમ છે, તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.
(૧) પાપને ક્ષય, (૨) સમ્યગદૃષ્ટિ દેવતાઓનાં સ્મરણ તથા (૩) ત્રણે લેકમાં રહેલ જિનેશ્વર ભગવંતની પાવનકારી પ્રતિમાના આલંબન દ્વારા તેમનાં વંદન, (૪) પૂજન, (૫) સત્કાર, (૬) સન્માન વગેરે દ્વારા પુણ્ય, સંવર અને નિરારૂપ મહાન લાભ પ્રાપ્ત કર તેમજ (૭) ધિલાભ અને નિરુપસર્ગ મોક્ષપદની પ્રાપ્તિ – એ કાયોત્સર્ગના ઉદ્દેશ છે. ૪
ચિત્યવંદનાદિ કોઈ પણ ધાર્મિક ક્રિયા કરતા પહેલાં ઈરિયાવહિયા પ્રતિક્રમવાના હોય છે.
આ કાસગ–ચૈત્યવંદનાદિ ક્રિયા કરતા પહેલાં સાધકનાં મન, વચન અને કાયાની શુદ્ધિ માટે અર્થાત્ પાપકર્મોના નાશ માટે થાય છે. આ
તથા “વંદન આદિ પ્રયોજનથી જે કાસગ થાય છે, તેમાં ચિત્ત-સમાધિજનક જિન-પ્રતિમાઓની વંદનાદિરૂપ દ્રવ્ય-ભાવપૂજા દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય, સંવર અને નિર્જરાનો જે મહાન લાભ થાય છે, તેને સાધક આત્યંતર–તપરૂપ આ કાયોત્સર્ગ દ્વારા મેળવે છે અર્થાત્ કાર્યોત્સર્ગથી પણ આ વંદનાદિ છે, પુણ્ય-પ્રવૃત્તિનાં અમાપ ફળ મળે છે.
એ જ રીતે કાસગ–ધ્યાનના પ્રભાવે સમ્યગદષ્ટિ દેવ, અધિષ્ઠાયકો જાગૃત થાય છે અને શાસન-પ્રભાવનાદિ કાર્યોમાં તેમની સહાય મેળવી શકાય છે.
આ જન્મમાં કરેલી જિનધર્મની આરાધના, બીજા જન્મમાં પણ જ્યાં સુધી મોક્ષપ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી પ્રાપ્ત થતી રહે અને તે આરાધના દ્વારા ક્રમશઃ સર્વ
१८. काएविय अज्झणं वायाइ मणस्स चेव जह होइ ।
कायवयमणोजुत्तं तिविहं अज्झप्पमाहसु ॥ अधि-आत्मनि वर्तते इति अध्यात्मं ध्यानम् ।
–ગવર-સૂત્ર નિ.િ x पावखवणत्थ-इरियाइ, वंदण वत्तियाइ छ निमित्ता । पवयण सुर-सरणत्थं, उस्सग्गो इय 'निमित्तट्ठ ॥
-જૈવંતન-માર્થ; માથા-રૂ. * पावाणं कम्माण निग्घायणुढ़ाए ठामि काउस्सग्गं । + अरिहंत-चेहयाणं करेमि काउस्सगं वंदण-वत्तियाए०
–પ્રતિકમણુ–સૂત્ર.
૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org