________________
૮૨ ]
ध्यानविचार-सविवेचन પ્રણિધાનથી થાતાને આત્મા પણ અરિહંત પરમાત્મા સાથે લય પામી, દીર્ઘકાળ સુધી એકતાનો અનુભવ કરી શકે છે અને તજન્ય “અભેદ-પ્રણિધાન’ના યોગે પોતાના આત્મસ્વભાવમાં સહજ રીતે લયલીન બની શકે છે.
(૧) “સંભેદ-પ્રણિધાન એટલે “અહં આદિ ધ્યેય સાથે ધ્યાતાને સર્વતઃ ભેદ સંબંધ હોવો.
(૨) “અભેદ-પ્રણિધાનને અર્થ છે–પરમ જ્યોતિ સ્વરૂપ પરમાત્માનું આત્મા સાથે અભેદરૂપે ધ્યાન કરવું. “રવયં સેવ મૂક્યા રેવં ધ્યા --સ્વયં દેવરૂપે ભાવિત થઈ દેવનું - પરમાત્માનું ધ્યાન કરો.
ગની દૃષ્ટિએ લય–પરમલય :ગની દષ્ટિએ “લયે એ “સમાપત્તિ-સમાધિ સ્વરૂપ છે. લયમાં “
તાચ્ય અને પરમલયમાં “તજનતા સમાપત્તિનો અંતભવ થયેલ છે.
ઉત્તમ મણિની જેમ ક્ષીણવૃત્તિવાળા સાધકને, પરમાત્માના ગુણેના “સંસગરેપથી અને પરમાત્માના “અભેદરેપથી નિ:સંશય “સમાપત્તિ” કહી છે.૨૯
અહીં “તા ” એટલે અંતરાત્માને વિષે પરમાત્માના ગુણોને સંસર્ગોપ અને “તરંજનત્વ એટલે અંતરાત્મામાં પરમાત્માને “અભેદારોપ.
આ ધ્યાનનું ફળ સમાધિ છે અને તે અત્યંત વિશુદ્ધ છે. તે સમાપત્તિથી પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિરૂપ તીર્થંકર નામકર્મને બંધ થાય છે અને પછી તીર્થંકરના ભવમાં ચ્યવન, જન્મ આદિ કલ્યાણ કે પ્રસંગે ક્રમશઃ તે તીર્થકર નામકર્મની અભિવ્યક્તિ અર્થાત્ જિન–નામકર્મને ઉદય થાય છે. •
જેમ નિર્મળ સ્ફટિકમાં પ્રથમ બાહ્ય-પદાર્થનું પ્રતિબિંબ પડે છે અને પછી ટિક તે વદિવાળે બની જાય છે, તેમ અહીં નિર્મળ આત્મામાં પ્રથમ પરમાત્મ-સ્વરૂપ, ધ્યાન દ્વારા ઉપસ્થિત થાય છે અને પછી તે આત્મા જ પરમાત્મ-સ્વરૂપ થઈ જાય છે. આમાં પ્રથમની સ્થિતિને “તસ્થતા-સમાપત્તિ અને બીજી સ્થિતિને ‘તરંજનતા–સમાપત્તિ २९. मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाञ्च समापत्तिः प्रकीर्तिता ॥
-દ્વાáિરાત્રિાિશા- અવતાર દ્વત્રિશિક્ષ; કટો.-૬ ૦, ३०. आपत्तिश्च ततः पुण्यतीर्थकृत्कर्मबन्धत:। तद्भायाभिमुखत्वेन संपत्तिश्च क्रमात् भवेत् ॥
-જ્ઞાનમાર-થાનાદ; કો.-૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org