________________
ध्यानविचार-सविवेचन પોતાના આત્માનું ધ્યાન કરતો યોગી, સર્વ કર્મમલને દૂર કરી પરમાત્મપણાને પામે છે. ૩૨
ધ્યાતા જે ધ્યેયનું વારંવાર ધ્યાન કરે છે, તે ધ્યેય રૂપે તે પોતાને પણ અનુભવે છે અર્થાત્ સતત ધ્યાનાભ્યાસના પરિણામે ધ્યાતા સ્વયં તે યેય સ્વરૂપને પામે છે.
ધ્યાતા જે વીતરાગનું ધ્યાન કરે તે વીતરાગ બને છે, સરાગીનું ધ્યાન કરે તે સરાગી બને છે – આ નિયમ સર્વ સામાન્ય છે.
માટે જ ઉપકારી મહર્ષિઓએ ફરમાવ્યું છે કે-કૌતુક માત્રથી પણ અશુભ તત્ત્વોનું ચિંતન અને ધ્યાન ન થઈ જાય તે માટે તેવા પ્રકારનાં અશુભ આલંબને–નિમિત્તોથી સદા દૂર રહેવું જોઈએ.
અંગારાને અડવાથી શરીર દાઝે છે, તેમ અશુભ તત્ત્વનું ચિંતન કરવાથી મન દાઝે છે-બગડે છે, જીવન બગડે છે અને દેવદુર્લભ માનવ-ભવ હારી જવાય છે.
તાત્પર્ય કે અશુભ તત્ત્વોનાં સંસર્ગ–પરિચય અને આલંબન શુભ-ધ્યાનમાં વિદતરૂપ બને છે. તેથી શુભ-ધ્યાન માટે અશુભ તત્ત્વોના સંસર્ગને ત્યાગ કરીને શુભ તત્તનું આલંબન (લેવું) અનિવાર્ય છે, તે જ શુભ-ધ્યાનની સિદ્ધિ શીવ્ર થાય છે.
“માત્રા ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના પુંજ, ત્રિભુવન-ગુરુ અને ધર્મદેશના રૂપ સર્વોત્કૃષ્ટ પરોપકારને કરનારા એવા સમવસરણસ્થિત ભાવ–તીર્થંકર પરમાત્માનું પરમાર્ચ શુભ આલંબન હોવાથી સાધકના સર્વ મને વાંછા અવશ્ય સિદ્ધ થાય છે.
(૨૦) પરમમાત્રા ધ્યાન મૂળપાઠ :-ઘરમમાત્રા-શિલ્યા વચ્ચે રિણિતમામાનં દયાતિ મેરને તસ્યથા
(१) शुभाक्षरवलयम्-'आज्ञाविचयादिधर्मध्यानभेदाक्षर २३'-'पृथक्त्ववितर्कसविचारं' સુક્ષા ૨૦-(અક્ષર) ચચત્તે યત્ર ?
(૨) ગનક્ષાવા-“સિવં નીતિઘંટ'' રૂઢિ-ચાક્ષરનુષ્યનક્ષર-મૃતવાનtra ચશ્ચત્તે પત્ર શા
३२. तद् ध्यानावेशतः सोऽहं सोऽहमित्यालपन मुहुः । निःशकमेकतां विद्यादात्मनः परमात्मना । ततो नीरागमद्वेषममोहं सर्वदशिनम् । सुरायं समवसृतौ कुर्वाणं धर्मदेशनाम् ॥ ध्यायनात्मानमेवेत्थमभिन्नं परमात्मना । लभते परमात्मत्वं ध्यानी निर्धूतकल्मषः ॥
-વોનરાત્ર; પ્રારા-૮, , -૧૬–૧૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org