________________
૬૪ ]
ध्यानविचार-सविवेचन (૫) ધર્મનું માહાસ્ય જાણવા મળતાં “સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે પાંચમી.
(૬) “સમ્યગ્રદર્શનના પ્રગટીકરણની અપૂર્વ ક્ષણ તે છઠ્ઠી.
અને (૭) તેની પ્રાપ્તિ થયા પછી તદ અવસ્થામાં પણ તે ઉત્તરોત્તર–વિકાસ તે સાતમી.
આ સાતે કક્ષાઓમાંથી પસાર થતી વખતે ક્રમશઃ અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે, તેથી આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ સદ્દગુણે પણ ઉત્તરોત્તર અધિક પ્રકર્ષવૃદ્ધિ પામતા હોય છે.
દ્વિતીયગુણ શ્રેણિમાં અવન્તર ત્રણ ગુણશ્રેણિઓ હોય છે – (૧) દેશવિરતિ-ધર્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા. (૨) દેશવિરતિ-ધર્મની પ્રાપ્તિ. (૩) દેશવિરતિ-ધર્મની પ્રાપ્તિ પછીની અવસ્થા. એ જ રીતે તૃતીય ગુણશ્રેણિમાં પણ અવાન્તર ત્રણ ગુણશ્રેણિઓ હોય છે - (૧) સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા, (૨) તેની પ્રાપ્તિ અને (૩) ત૬ અવસ્થા. ચતુર્થ ગુણિમાં અવાન્તર અવસ્થાઓ :
(૧) અનંતાનુબંધી કેધ, માન, માયા અને લેભની વિસંજના (ક્ષય) કરવાની ઈચ્છા,
(૨) તેને ક્ષય, અને (૩) ક્ષય પછીની અવસ્થા. પાંચમી ગુણશ્રેણિમાં અવાક્તર અવસ્થાઓ :(૧) દર્શન મેહ-દર્શનત્રિકને ખપાવવાની ઈચ્છા, (૨) તેનું પણ અને (૩) ક્ષય પછીની અવસ્થા.
છઠ્ઠી ગુણકોણિમાં શેષ મહનીય-કર્મની ૨૧ પ્રકૃતિએના ઉપશમને પ્રારંભ થાય છે. તેને “મેહ-ઉપશામક અવસ્થા કહે છે.
સાતમી ગુણોણિમાં ઉપર મુજબની મોહનીય-કર્મની ૨૧ પ્રકૃતિએ ઉપશાન્ત થાય છે, તેને “ઉપશાન્ત મહ” અવસ્થા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org