________________
ध्यानविचार - सविवेचन
[
‘ભગવતી-સૂત્ર’ વગેરે આગમ-ગ્રન્થામાં * ચારિત્રસ...પન્ન મુનિને ચારિત્ર-પર્યાયની વૃદ્ધિ સાથે તેજોલેશ્યા અર્થાત્ આત્મિક નિર્મળ સુખની અભિવૃદ્ધિ થાય છે. તે સુખ એક માસ બે માસના ક્રમથી વ્યંતર, ભવનતિ વગેરે દેવાના સુખને આળગી જઈને માર માસના ચારિત્ર-પર્યાય થતાં સર્વાં સિદ્ધ વિમાનવાસી દેવેના અનુત્તર સુખને પણ એળ’ગી જાય છે—એમ જણાવ્યુ છે. ૧૦
આત્મમગ્ન મુનિના આ વમાન આત્મિક-સુખની અનુભૂતિ એ ધ્યાનજનિત ‘દિવ્ય-જ્યાતિ’ સ્વરૂપ છે એવે સ્પષ્ટ નિર્દેશ પૂ. ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજરચિત પરમન્ત્યાતિ પ’વિંશતિકા”માં પ્રાપ્ત થાય છે.૧૧
યાગષ્ટિ સમુચ્ચય’માં યાગની આઠ દૃષ્ટિએ પૈકી સમ્યક્ત્વપ્રાપ્તિ પૂર્વની મિત્રાદિ ચાર દૃષ્ટિમાં પણ અનુક્રમે તૃણાગ્નિ, છારાગ્નિ, કાષ્ટાગ્નિ અને દીપકના જેવી પ્રકાશમાન ‘જ્ઞાનજ્યોતિ’ ઉત્પન્ન થાય છે અને સમ્યક્ત્વ-પ્રાપ્તિ પછીની સ્થિરાદિ ચાર દૃષ્ટિએમાં સ્થિર અને અત્યંત નિર્મળ ‘જ્યાતિ’ પ્રગટે છે; તે અનુક્રમે રત્ન, તારા, સૂર્ય અને ચન્દ્રની કાન્તિ જેવી પ્રકાશમાન હાય છે અને તે રત્નત્રય સ્વરૂપ-છે, એમ જણાવ્યુ છે, X
6
આત્મ-યાતિ સ્વ-૫૨ પ્રકાશક છે, તેથી તેના બળે સાધકને આત્મિક-આનંદના અનુભવ સાથે બાહ્ય-પદાર્થાના પણુ સ્પષ્ટતર મેધ થાય છે. ભૂતકાળમાં અનેલા, ભાવિ કાળમાં બનનારા અને વર્તમાનકાળમાં બનતા બનાવાના પણ સ્પષ્ટ ખ્યાલ યાતિના વિકાસ મુજબ સાધકને અવશ્ય આવે છે.
ઉઘાડી આંખે આપણને જેમ સામે રહેલા બાહ્ય-પદાર્થાનું પ્રત્યક્ષ દર્શન થાય છે, તેમ આત્મ-યેાતિ એ આંતરચક્ષુ હાવાથી તેના ઉઘાડથી સાધકને બાહ્ય અને આંતરભાવેનું પ્રત્યક્ષ-દશ ન પરિમિત માત્રામાં તેના ક્ષયાપશમ મુજબ અવશ્ય થાય છે.
અવિધજ્ઞાન અને મનઃપવજ્ઞાન આદિ અનેક પ્રકારની લબ્ધિએ પણ ધ્યાનજન્ય ‘ચેતિ'નું જ ફળ છે.
* રાત-૨૪, ૩. ૧.
१०. तेजोलेश्या विवृद्धिर्या, साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थं भूतस्य युज्यते ॥
--જ્ઞાનસાર ; મનતાěř જો. .
११. श्रामण्ये वर्षपर्यायात् प्राप्ते परमशुक्लताम् । सर्वार्थसिद्धिदेवेभ्योऽप्यधिकं ज्योतिरुल्लसेत् ॥ -પરમળ્યોતિ પદ્મવિજ્ઞતિષ્ઠા, ો. ૨૨.
× પહેલી ચ૩ દિઠ્ઠી જ્ઞાનાધારે, રત્નત્રયાધારે ચાર હૈ, અડકમ ક્ષયે ઉપરામે વિચિત્રા, આધદ્રષ્ટિ બહુ પ્રકાર રે.
Jain Education International
--પૂ. લક્ષ્મીસૂરિષ્કૃત-વીશસ્થાનકની પૂજા, ઢાળ-૧૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org