________________
૬૦ ]
ध्यानविचार-सविवेचन બિન્દુ-નવકનાં સ્થાને -
બિન્દુ જ્યોતિ સ્વરૂપ છે. બિન્દુથી સમના પર્યતન કાળ અર્ધમાત્રાને છે, તેથી તેને અર્ધમાત્ર અવસ્થા કહે છે. સમાનામાં માત્રાને અત્યંત સૂક્ષમ અંશ બાકી રહે છે, તેને લય થતાં જ મનને સંબંધ છૂટી જાય છે. ત્યાર પછી ઉન્મના અવસ્થા આવે છે.
બિન્દુ-ન્વિનું સ્થાન ભૂમધ્ય છે.
ભૂમધ્યથી બ્રહ્મરંધ્ર અગિયાર આંગળ દૂર છે. તેમાં અર્ધચન્દ્રાદિ આઠે થિઓ રહેલી છે. લલાટના અગ્રભાગ ઉપર અર્ધચન્દ્ર ગ્રન્થિ છે, મધ્યભાગે નિરાધિકા અને અંતભાગે નાદગ્રથિ છે. તેના પછી શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના ગ્રથિઓ અનુક્રમે રહેલી છે.
સષષ્ણનો અંત બ્રહ્મરંધ્રમાં થાય છે. મૂલાધાર ચક્ર-સ્થાનના મધ્યભાગથી સુષષ્ણનો પ્રારંભ થાય છે ત્યાંથી તે નાડી નાભિનંદ, હૃદય, ઘંટિકા અને ભૂમધ્ય (બિન્દુ-ગ્રન્થિ)માં થઈને બ્રહ્મરંધ્ર સુધી જાય છે.
મંત્રરાજ “અહં'ના બિન્દુ અંશના અનુસ્વારાત્મક ઉચ્ચારણ વડે સૂક્ષમ ધ્વનિરૂપ નાદ ક્રમશઃ અર્ધચન્દ્રાદિ ગ્રન્થિઓને ભેદે છે. છેલ્લી ઉન્મના ગ્રન્થિના ભેદનથી પરમ તત્વની પ્રાપ્તિ થાય છે.
અહના–અ, હ, મ, કલા અને બિન્દુ-આ પાંચ અંશે સુસૂમ ધ્વનિ વડે મધ્યમા–સુષણામાં પ્રવેશ કરીને નાભિ આદિ ગ્રન્થિાનું ક્રમશઃ ભેદન કરતા હોય એ રીતે ચિંતવવાનું ‘ગશાસ્ત્રમાં બતાવ્યું છે.' આ રીતે અધ માત્રારૂપ “
બિન્દુ-એ સૂક્ષ્મ, સૂકમતર અને સૂક્ષમતમ ઇવનિ કે મનનો વ્યાપાર હોવાથી મલિન વાસનાઓને ક્ષય થતાં તેના પ્રભાવે “જ્ઞાન-જ્યોતિ આત્મ-શુદ્ધિ વિશેષ વૃદ્ધિ પામે છે.
બિન્દ-ધ્યાનમાં પણ આત્મ-પરિણામની વિશુદ્ધિ થવાથી કમેને મોટા પ્રમાણમાં નાશ થાય છે. આમ બંનેનું કાર્ય સદશ જણાય છે અર્થાત્ અર્ધમાત્રા કે બિન્દુ-એ. અમાત્ર એવા આત્માના સાક્ષાત્કારનો શ્રેષ્ઠ ઉપાય છે.
બિન્દુનું ધ્યાન પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે “પરમ-બિદુ ધ્યાનને પ્રારંભ થાય છે.
જિનાગોમાં બતાવેલી ૧૧ ગુણશ્રેણિએમાંથી “પરમ–બિન્દુ ધ્યાનમાં નવ પ્રકારની ગુણશ્રેણિએનું ગ્રહણ કર્યું છે. તેનું સ્વરૂપ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. १६. ग्रन्थीन् विदारयन् नाभिकन्द-हृद्-घण्टिकादिकान् । सुसूक्ष्म-ध्वनिना मध्यमार्गयायि स्मरेत्ततः ॥
–ો રાત્ર, પ્રારા.-૮, ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org