________________
ध्यानविचार-सविवेचन પ્રાણીઓને આ બિન્દુનું ધ્યાન, અનુક્રમે મોક્ષફળ આપનાર થાય છે."
મંત્રોચ્ચાર વખતે અનુસ્વાર–ઠુતના ઉચ્ચારણ પછી જે અનંતર વનિ ઉત્પન્ન થાય છે તે “બિન્દુ કહેવાય છે અર્થાત્ બિન્દુનું ઉચ્ચારણ રણકાર સ્વરૂપ છે. “ આદિ હુત અક્ષરોના ઉરચારણ પછી તેને પ્રારંભ થાય છે.
જે મંત્રનું આલેખન આત્યંતર પરિકર (નાદ, બિન્દુ, કલા) સહિત કરવામાં આવે છે ત્યારે તે બીજાક્ષર ઉદ્દીપ્ત થાય છે અને ઈષ્ટ-ક્રિયાનું સાધક બને છે. બિન્દુ અને નાદના સંયોગ વિના મંત્ર માત્ર વર્ણને સમૂહ જ બની રહે છે.
નમસ્કાર મહામંત્ર, લેગસ, નમુત્થણું વગેરે સૂત્રોમાં વ્યવસ્થિત રીતે બિન્દુઓ રહેલાં છે તેથી આ સૂત્રો માત્ર વર્ણાત્મક–અક્ષર સમૂહરૂપ ન રહેતાં પરમ-શક્તિના વાહક મહામંત્ર અને મહાસૂત્ર સ્વરૂપ બન્યાં છે.
બિન્દુની દષ્ટિએ નમસ્કાર-મહામંત્રનું મહત્ત્વ ભજિલ્લાનથુત્તમાં નમસ્કાર-મહામંત્રના પ્રથમ પાંચ પરમેષ્ઠી પદોના સેળ અક્ષરો કે તેમાંના કેઈ એક અક્ષરનું પણ બિન્દુ સહિત ( હૈિં સિં બૉ જૈ જૈ જૈ
હૈ ક ૨ ઑ ૉ) ધ્યાન કરવાથી, સાધકના લાખો ભવજન્મમરણ ટળી જાય છે એમ જણાવ્યું છે, તે (ભાવથી) બિન્દુ-ધ્યાનના મહત્વને સમજવામાં સહાયક થાય છે.૧૫ १४. सर्वेषामपि सत्त्वानां नासाग्रोपरिसंस्थितम् ।
बिन्दुकं सर्ववर्णानां शिरसि सुध्यवस्थितम् ॥ हकारोपरि यो बिन्दुतुलो जलबिन्दुवत् । योगिभिश्चितितस्तस्थौ मोक्षदः सर्वदेहिनाम् ॥
–ધવામાટી-કર્ણ-ક્ષર-; &ો. ૨૮-૧૬ १५. विज्जुध्व पज्जलंति सव्वेसु वि अक्खरेसु मत्ताओ ।
पंचनमुक्कारपए इकिक्के उवरिमा जाव ॥ ससिधवल सलिलनिम्मल आयारसहं च वण्णिय बिंदुं । जोयणसयप्पमाणं जालासयसहस्स दिपंतं ॥
અર્થ -પંચ-નમસ્કાર પદના સર્વ અક્ષરોમાં ( રિ હૈં તેં પ્તિ હૂિં જૈ રિ ૐ ૩ થૈ 1 જૈ –એ સેળ અક્ષરમાં) પણ દરેક અક્ષર પર રહેલી માત્રાઓ વીજળી જેવી જાજવલ્યમાન છે અને પ્રત્યેક અક્ષર ઉપર ચન્દ્રમાં જેવું ઉજજવળ, જળ જેવું નિર્મળ, હજારો આકારવાળું વર્ણયુક્ત, સેંકડો યોજન પ્રમાણુ, લાખે જ્વાળાઓથી દીપતું બિન્દુ છે.
सोलससु अक्खरेसुं इक्किकं अक्खरं जगुज्जोयं ।
भवसय सहस्समहणो जम्मि ठिओ पंचनवकारो | અર્થ–સોળ અક્ષરમાં એકે એક અક્ષર જગતને પ્રકાશ કરનાર છે અને જે(અક્ષર)માં આ પંચ-નમસ્કાર સ્થિત છે, તે લાખો ભવ(જન્મ-મરણ)ને નાશ કરે છે.
–ગરિણા શુ” ગાથા ૨૫ થી ૨૭ નમસ્કાર-સ્વાધ્યાય પ્રાકૃત-વિભાગ અંતર્ગત (પૃષ્ઠ ૨૦૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org