________________
રૂ૮ ].
ध्यानविचार-सविवेचन આ હકીકત પૂ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજના અનુભૂત શબ્દમાં જોઈએ -
નિનો રાતા વિનો મોર, નિરઃ સર્વમિડું 77. - નિનો નથતિ રર્વત્ર, ય વિના સોડવ ા છે” –રાસ્તવ, એ. રૂ.
અર્થ-જિનેશ્વર પરમાત્મા જ દાતા છે, ભકતા છે. આ સમસ્ત વિશ્વના સર્વ છે પણ સ્વરૂપથી જિન છે, એથી જિનેશ્વર પરમાત્મા સર્વત્ર જય પામે છે. જે જિન” છે તે જ “હું” છું.
ભાવાર્થ –આ નકર વિધાન નક્કર જિન-ભક્તિજન્ય છે, એની દઢ પ્રતીતિ તેના શબ્દોમાં ઝળકતી જિનમતિ કરાવે છે.
નિજત્વ નિરપેક્ષ અવસ્થાને પામેલા યોગીવર્યો આવા વિધાન દ્વારા જીવમાં પ્રચ્છન શિવત્વને પરમ સ્નેહે સાધવાનું સૂચવતા હોય છે.
આત્મા સિવાયના “હુને સર્વથા વસરાવી દીધા પછી જ આત્મામાં જિન દેખાય છે, જિનમાં આમાં દેખાય છે અને આ અવસ્થામાં જ યુક્ત પ્રકારના અભેદમક ઉદ્દગારો સહજ બને છે.
માટે જ શાસ્ત્રો ફરમાવે છે કે-ધ્યાતા એટલે સમય જિનેશ્વર પરમાત્માના ધ્યાનમાંઉપગમાં રહે છે તેટલે સમય એ આગમથી ભાવજિનરૂપ બને છે.
જિનેશ્વર પરમાત્માના ઉપગમાં રહેવું એટલે પિતાની સમગ્રતાના કેઈ એક અંશને ઉપયોગ જિનેશ્વર પરમાત્મા સિવાય અન્ય કોઈને ન કરવા દેવે અર્થાત્ જિનેશ્વર પરમાત્માના આમદ્ર–ગુણ–પર્યાયમાં પોતાની સમગ્રતા તે ઢાળી દેવી-ઓગાળી દેવી
આ રીતે પરમાત્માની પૂર્ણ કૃપાથી ચિત્ત નિર્મળ થતાં વાત્માના પરમાત્મા સ્વરૂપની અપૂર્વ અનુભૂતિ થાય છે, તે જ પરમાત્મ-દર્શન છે અને પરમાત્મ-મિલન પણ તે જ છે.
જેમણે પોતાના સંયમ–જીવનમાં અષ્ટ પ્રવચનમાતાની સેવા દ્વારા સમાપત્તિ ધ્યાનની પાત્રતા પ્રગટ કરીને જિનેશ્વર પરમાત્મા સાથે એકાકારતા સિદ્ધ કરવાની દિશામાં અનુપમ પ્રગતિ સાધી છે એવા અનુભવ-ગી પુરુષના ઉદ્દગારો ખરેખર રોમાંચકારી છે, હૃદય-વીણાના તારને ઝંકૃત કરનારા છે,
જે આપણે માંહ્યલ–આતમરામ જાગે એમ કહેવાને બદલે આપણે પરમાત્માના પરમભક્ત–સેવક બની જઈએ તો આપણને પણ તેના પરમ સામર્થ્ય, ઐશ્વર્ય તેમજ પરમ આનંદનો અવય અનુભવ થાય અને પરમાત્મા નિકટતમ હવાના શાસ્ત્ર- સત્યને સાક્ષાત્કાર થાય-એ નિર્વિવાદ હકીકત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org