________________
ध्यानविचार- सविवेचन
શુક્લયાનના અધિકારી :
પ્રથમ સંઘયણવાળા પૂધર (પૂર્વના જ્ઞાનના જાણકાર) સમથ મહાપુરુષા જ આ શુધ્યાનના પ્રધાન અધિકારી છે કારણ કે અલ્પ સત્ત્વવાળા જીવાનુ` મન કાઈ પણ રીતે આ શુક્લધ્યાનમાં નિશ્ચલતા પ્રાપ્ત કરી શકતું નથી.
શુધ્યાન માટે વિશિષ્ટ સત્ત્વ અને વિશિષ્ટ શ્રુતજ્ઞાન અપેક્ષિત છે.
વિશિષ્ટ સત્ત્વ વડે સર્વ પ્રકારના ઉપસર્ગાદિ સામે અણનમ-અડગ-અડાલ રહી શકાય છે.
[ રૂર
વિશિષ્ટ શ્રુતાભ્યાસના મળે મન નિસ્તરંગ બને છે, સર્વે કુવિકલ્પે શમી જાય છે. માટે જ ઉપરોક્ત લક્ષણવાળા સત્ત્વશાળી પૂ`ધર મહર્ષિ આ જ શુક્લધ્યાનના સાચા અધિકારી છે.
‘માસ-તુ” મુનિવર તથા મરુદેવા માતા વગેરે ‘પૂર્વ'ના જ્ઞાતા ન હેાવા છતાં તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ધર્મધ્યાનના પ્રકથી થયેલ શુક્લધ્યાનથી થઈ હાવાનું સ્પષ્ટ વિધાન છે.
*
ધર્મધ્યાનમાં પિ'ડસ્થ, પદસ્થ અને રૂપસ્થ ધ્યાનના પણુ અંતર્ભાવ છે અને આ ત્રણે ભેદો રૂપાતીતધ્યાનને (જે શુક્લધ્યાનરૂપ છે તેને) પ્રાપ્ત કરવા માટે ત્રણ પગથિયાં છે; શુક્લધ્યાનરૂપ ઊંચા મહેલમાં પહેાંચવા માટેની સેાપાનપ ́ક્તિ છે. પિડસ્થ આદિ ચારે પ્રકારના સમાવેશ આગળના ધ્યાન-પ્રકારામાં ગ્રંથકારે પેાતે જ કર્યાં છે.
પ્રથમ ધ્યાન-મામાં ખતાવેલા આજ્ઞાવિચય આઢિ તથા પિ'ડસ્થ આદિ સર્વ પ્રકારાની ચથાયાગ્ય, અભ્યાસથી સાધકમાં ‘૫૨મધ્યાન’રૂપ શુકલધ્યાનને ધ્યાવવાની શક્તિના ઉઘાડ થાય છે.
જયારે ચિત્ત પંડસ્થ, પદ્મસ્થ અને રૂપસ્થય્યાનથી નિવૃત્ત થઈને ઉન્મત્તીભાવને પામે છે ત્યારે તે નિરાકાર મહાસૂક્ષ્મ-ધ્યાન કહેવાય છે અને તે શુકલધ્યાનના અશ છે, આ મહાસૂક્ષ્મ-ધ્યાનના અભ્યાસથી શુક્લધ્યાન પ્રાપ્ત થાય છે.x
* पिंडस्थपदरूपमेदाः शुक्लध्यानस्य ये पुरा
પુત્તાન્તથૈવ ોદ્દાર્થ પ્રાસાનું વિવું, થથા । -યોપ્રદ્દીપ; જો. ૬૪
x न किञ्चिच्चितयेच्चित्तमुन्मनी भावसंगतम् ।
निराकारं महासूक्ष्मं महाध्यानं तदुच्यते ॥ - योगप्रदीप श्लो. ६३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org