________________
૫૮
નમો” પદ પૂજા અર્થમાં છે, પૂજા એ દ્રવ્ય-ભાવ સંકોચ રૂપ છે, ધાતાને સંકેચ નમેના યોગમાં વપરાયેલી ચતુથી વિભક્તિથી થાય છે.
નમો અરિહંતાણું ) તેમ ધ્યેયને સંકેચ નમસ્કારના વેગમાં વપરાયેલી પછી વિભક્તિથી થાય છે.
* અરિહંતાણં નમે 9 ધ્યાતાનો સંકોચ દયેયને ઉદેશીને છે અને દયેયને સંકોચ ધ્યાતાને ઉદ્દેશીને છે.
આ રીતે નવકારમાં રહેલા પાંચ પરમેષ્ઠી ભગવંતેનું ધ્યાન કરવાથી તેમના અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયોનું ચિંતન થાય છે. તે પર ધ્યાન કહેવાય છે. તે પછી દયેયને સંકોચ ધ્યાતામાં થવાથી ધ્યાતા સ્વયં પરમપદ ધ્યાન વડે પંચ પરમેષ્ટિમય પોતાના આત્માનું ધ્યાન કરે છે.
ધ્યાન વિચારમાં સૂચિત ૨૪ ધ્યાન ભેદે ((૧) ધ્યાન (૨) પરમ ધ્યાન (૩) શૂન્ય (૪) પરમ શૂન્ય આદિ)માં પ્રથમ યેયનું ચિંતન કરી માતા પિતે દયેયનો સંકોચ પિતાના આત્મામાં કરીને ધ્યેય રૂપે આત્માનું ધ્યાન કરે છે. તે ધ્યાન પરમ શબ્દથી સૂચિત થાય છે.
જેમ પ્રથમ સ્થાન ભેદમાં આજ્ઞા વિચય આદિ ધર્મધ્યાનનું ચિંતન છે. તેના દીર્ઘકાલીન અભ્યાસથી “પરમધ્યાન” સિદ્ધ થાય છે, જે શુકલધ્યાનના પ્રથમ પ્રકાર
પૃથકત્વ વિતર્ક સવિચાર રૂપ છે. તેમાં “વિતક ” એ સ્વ શુદ્ધાત્માનુભવ રૂપે ભાવ શ્રતના આલંબનથી ઉત્પન્ન થયેલ આંતરજ૫-અંતરંગ ધ્વનિરૂપ હોય છે. અર્થાત્ આ પરમ ધ્યાન વડે ધ્યાતા પિતાના શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ કરે છે.
આ રીતે શૂન્ય, કલા, તિ, બિન્દુ, નાદ, તારા, લય, લવ, ધ્યાનના આલંબનથી દીર્ઘકાલીન અભ્યાસ થતાં પરમ શૂન્ય, પરમ કલા, પરમ તિ.....૦ આદિ ધ્યાનો સિદ્ધ થાય છે. અને તે “પરમ” પદથી સૂચિત યાનમાં ધ્યાતા પિતાના આત્મામાં વધુમાં વધુ લીન બને છે.
ભાવ શૂન્ય ત્રીજા ધ્યાનથી લઈ પરમલય સુધીના સ્થાનમાં કમેકમે સ્થૂલ વિકપોને નાશ થતું જાય છે. પરંતુ અંતરંગ દવનિરૂપ શ્રુતજ્ઞાનને ઉપયોગ અવશ્ય હોય છે. અંતર જ૮૫ સાકાર ઉપગ-સવિકલ્પ હોય છે. દર્શન ઉપગ નિર્વિક૯પ હોય છે. અચક્ષુ દર્શનરૂ૫ મનના ઉપયોગ સમયે નિર્વિકલ્પ અવસ્થા અનુભવાય છે. અને તે અવસ્થામાં પણું... સમ્યકત્વ, શ્રત અને ચારિત્ર સામાયિક પ્રાપ્ત થઈ શકે છે. સંક્ષેપ સંકોચ ભાવ સંકોચ = ધ્યાતાને વિફાઢસ્ય મનસો નથીમાવસંtોઃ
આરાધ્ય પ્રત્યે વિનય બહુમાનવાળું ચિત તે ભાવ સંકોચ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org