________________
ध्यानविचार-सविवेचन
[ ૩ ધ્યાન એ છ પ્રકારના અભ્યતર તપને જ એક પ્રકાર છે, જે મહામંગળરૂપ છે અને સર્વ—વિન–વિનાશક છે.
એટલે આ ગ્રન્થમાં “સ્વતન્ત મંગળ કેમ નથી કર્યું? એ પ્રશ્નનું સમાધાન આ રીતે થઈ જાય છે.
ધર્મધ્યાન આજ્ઞાવિયાદિરૂપ છે. આજ્ઞા એટલે શ્રી જિનાગમ, જે શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. આ શ્રુત સર્વજ્ઞ, સર્વદર્શી શ્રી જિનેશ્વર પરમાત્માએ (અર્થથી) પ્રકાશેલું હોવાથી નિશ્ચિતરૂપે મહામંગળરૂપ છે.
અભિધેયઃ- આ ગ્રન્થને વિષય મુખ્યતયા “ધ્યાનયોગ છે. તે તેના નામ ઉપરથી અને પ્રથમ ધ્યાન' શબ્દના પ્રયોગથી જ સિદ્ધ થાય છે.
પ્રયોજન - ગ્રન્થકાર મહર્ષિને આ ગ્રન્થરચનાને પ્રથમ ઉદ્દેશ મુમુક્ષુ જિજ્ઞાસુઓને ધ્યાન સંબંધી સમ્યગજ્ઞાન આપવું, ધ્યાનનું સ્વરૂપ સમજાવવું, ધ્યાનના ભેદ-પ્રભેદ આદિનું માર્ગદર્શન કરાવવું તે છે.
આ ઉદેશ (પ્રોજન) તે “અનંતર-પ્રયોજન છે. જ્યારે પરંપર–પ્રયજન છે, ધ્યાન દ્વારા સર્વ કર્મનો ક્ષય કરી એક્ષપદ પ્રાપ્ત કરવું.
શ્રોતાઓ અને વાંચકે આ ગ્રન્થના સતત અભ્યાસ, મનન, ચિંતન, નિદિધ્યાસન દ્વારા ધ્યાન” અંગેની પરિપૂર્ણ સમજને આત્મસાત્ કરી ધર્મધ્યાન અને શુકલધ્યાનના ઉત્તરોત્તર પ્રકર્ષ દ્વારા સ્વાત્માના શુદ્ધ-સ્વરૂપને પામે એ “અનંતર પ્રજન” છે.
સંબંધ – આ ગ્રન્થને પૂર્વાચાર્ય પ્રણીત ગ્રન્થ સાથે સંબંધ છે તે, આ ગ્રન્થમાં બતાવેલી ધ્યાનાદિને લગતી વિગતેને, ધ્યાન-વિષયક અન્ય ગ્રન્થોમાં કયાં કયાં કઈ રીતે નિર્દેશ મળે છે વગેરે વિચારવાથી સ્પષ્ટ થશે. આ મહાન ગ્રન્થની પ્રાચીનતા, ઉપાદેયતા અને પ્રમાણભૂતતાને સચેટ ખ્યાલ આવવાથી તેના પ્રતિ અપૂર્વ શ્રદ્ધા તેમજ આંતરિક બહુમાન વધે છે.
પ્રસ્તુત ગ્રન્થની રચનામાં આધારભૂત “સુન્ન ૪-જોરુ-વિજૂ આદિ પ્રાકૃતભાષાબદ્ધ જે ચાર ગાથાઓ છે તે, વર્તમાનમાં અલભ્ય ધ્યાન-વિભક્તિ' જેવા કેઈ આગમ ગ્રન્થમાંથી ઉદ્ધત કરવામાં આવી હોય એમ જણાય છે. ગ્રન્થકારે “’ કહીને તેની સાક્ષી આપવા દ્વારા, આ ગ્રન્થને પૂર્વાચાર્યપ્રણીત અન્ય ગ્રન્થો સાથેનો સંબંધ સૂચિત કર્યો છે.
સુન્ન-૧૪-જ્ઞોરુ વંદૂ' આ ગાથામાં નિર્દિષ્ટ ધ્યાનભેદોનો ઉલ્લેખ “કરિના? શુ માં પણ જોવા મળે છે.
આ સ્તોત્રગત “નમસ્કાર ચક્ર ની ઉદ્ધારવિધિના કર્તા દશ પૂર્વધર શ્રીભદ્રગુપ્તસ્વામી મહારાજ છે. તેથી આ “અરિહાણાઈ થુનં' તેનાથી પણ પ્રાચીન હવા સાથે કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org