________________
૧ શ્રીમાન વીરચંદ દીપચંદ સી, આઈ, ઈ, જે, પી, ૨ શ્રીયુત મણલાલ ગેકુલભાઈ, તથા શ્રીયુત ઝવેરી ગુલાબ ચંદ. છેવટમાં હું મુનિમહારાજશ્રી ધર્મવિજયજીને આ પદ પ્રાપ્ત કરવા બદલ તેઓની વધાઈ આપતે છતે આ એક મંગલવાદભણું છું
षड्दृष्टिसिद्धान्तसमुद्रमन्थाः समस्तवाचंयमपुङ्गवोऽयम् । समस्तदोषः कृतिनां वरेण्यो बाभेति नित्यं मुनिधर्मसूर्यः ॥ १॥ तस्यैव दृष्ट्वा परकार्यवृत्तिं सज्ज्ञानवत्त्वं सुचरित्रवत्ताम् । वाचस्पतेस्तुल्यवदत्वशक्तिं निष्पक्षपातत्वमनिच्छतां च ॥॥ शास्त्रविशारद-जैनाचार्येतिपदं काशिपतिसमक्षम् । સાત્તિ સૂથો મારવા મુશુપાઈ ને રે ! (શુષ્ક )
ભાવાર્થ–ષશાસ્ત્રના સિદ્ધાન્તરૂપી સમુદ્રનું મથન કરવા વાળા, સકલ સાધુસંડલમાં શ્રેષ્ઠ, નિર્દોષ મુનિધર્મવિજય રૂપી સૂર્ય હમેશાં દેદીપ્યમાન થઈ રહેલ છે. ૧. તેઓની પોપકારતા, ઉચ્ચ વિદ્વતા, સચ્ચરિત્ર, બૃહસ્પતિતુલ્ય ભાષણનું સામર્થ્ય, નિસ્પૃહતા, અને નિઃપક્ષપાત વૃત્તિ દેખીને (૨) ભારતવષય ગુણજ્ઞ પંડિતગણુ કાશીનરેશની સમક્ષ “શાસવિશારદ-જૈનાચાર્ય” આ પદવી આપી રહ્યો છે.
નામદાર મહારાજા બનારસનું ભાષણ
ત્યારબાદ મહારાજા બનારસની આજ્ઞા થવાથી તેના પ્રાઈવેટ સેક્રેટરી શ્રીયુત વિશ્વેશ્વરીપ્રસાદે પ્રારંભમાં રાજાને પ્રજાપ્રતિને ધર્મ ઘણે રકુટ બતાવી આપ્યું હતું એટલું જ નહિ પરંતુ પ્રજાવગમાં આપસ આપસમાં ઉભા થતા વૈર વિરોધ તરફ સખ્ત અણગમિ બતાવ્યું હતું. ત્યારબાદ આગળ ચાલતાં જણાવ્યું કે
પ્રતિષ્ઠા પત્રથી એક એગ્ય પુરૂષાથી પુરૂષના પરિશ્રમની કદર થઈ છે તે વાત ખરી છે, પરંતુ તે પ્રતિષ્ઠા પત્રથી મુનિ શ્રી ધર્મવિજયજીને જેટલું માન ઘટે છે, તેના કરતાં પંડિત વગને વધારે માન ઘટે છે. કેમકે વિદ્વદ સમાજે એક એગ્ય નરની વિદ્યાભિરૂચિતા તથા સમાનતાની કદર પીછાની છે.
[35]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org