________________
આવા કલિકાલમાં પણ ગુજરાત દેશના આભૂષણ સ્વરૂપ, અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ એક રત્નાકરના ચિંતામણિ સ્વરૂપ, નિરતિચાર ભજન લેનાર, શ્રી ધર્મવિજયજી મહારાજ પિતે
વેતામ્બર જૈનધર્માવલંબી હેવા છતાં પણ સર્વમતાવલંબિઓથી સત્કાર પામેલા અને અન્દર અન્દરના વિરોધ-ફ્લેશથી દૂર રહેનાર સાધુવર્ય શ્રી, એવો સરસ ઉપદેશ આપે છે કે જેથી નાસા સંકેચ કરનારને મલિનતા ઉપજવાને બદલે સ્વપૂરવર્ગના દરેક મનુષ્યના મને નમાં હર્ષ તરંગની લહેરે ઉછળ્યા વિના રહેતી નથી, એના દૃષ્ટાન્ત તરીકે પ્રયાગ રાજ્યમાં ત્રિવેણી કુત્સવ સમયે ઉત્કલ દેશના આ ભૂષણ સ્વરૂપ પરમ પવિત્ર શ્રી જગન્નાથપુરિના-શંકરાચાર્યજીના અધ્યક્ષપણામાં આપેલી દેશના આગળ ધરી શકાશે. આ દે. શના-વ્યાખ્યાન સાંભળીને દરેક શાસ્ત્રીઓ, અનેક લકિક બુદ્ધિમાનેએ કરતલવનિ પૂર્વક અનુમોદન આપી હષિત વદને પ્રશંસા કરી હતી, એટલું જ નહિ પણ પૂર્વ દેશમાં ગામેગામ વિહાર કરી શ્રી મુનિ મહારાજ ધર્મવિજયજીએ જીજ્ઞાસુ જનેને ધર્મતત્વને અમૂલ્ય બે આગે હતે. આ સર્વ વિજ્ઞ જનેને અત્યન્ત આલ્હાદક થઈ પડ્યા વગર રહે તેમ નથી.
આ ઉપરથી એમ કહેવાની આવશ્યક્તા રહેતી નથી કે, આ ભારતભૂમિમાં આવા નિષ્પક્ષપાત અને ઉદાર આશયવાળા મહાનુભાવે જો ઉત્પન્ન થાય, તે અવશ્ય ભાવિની દેશોન્નતિમાં કાંઈ સંદેહ રહે નહિ.
ઉપર કહી ગયા તેવા ગુણે યુક્ત, પરમ પુરૂષાથી નિર્દોષ ચારિત્રપાલન એજ જેમનું જીવન છે, એવા શ્રી મુનિ મહારાજ ધ. મવિજયજીએ આજે પાંચ વરસ થયાં ગુજરાતી શ્રાવક પુત્ર સાથે પગે ચાલી કાશીમાં આવી વિદ્યા પ્રસારક શ્રીયશોવિજયજી પાઠશાલાને સ્થાપના કરી છે, જે પાઠશાળામાં બહુ સમ્માનિત કાશીના વિદ્વાન્ અધ્યાપકો દ્વારા જૈન, વૈષ્ણવ, શૈવાદિ સર્વ મતાવલમ્બી વિદ્યાથી એને પુત્રની માફક શિક્ષણ આપવામાં આવે છે. ખુદ મહારાજ પણ વ્યાકરણ, ન્યાય, સાહિત્યાદિ શાસ્ત્રોમાં નિષ્ણાત, અને જેન સિ
[38]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org