________________
*
*
:
HDI
*
(9)
TAH
9
આચાર્ય પદવી. ?
TO DE ==:: ]
થઈ છે.
સાર થયેલા વર્ષો દરમિયાન બંગાળાના વિશાળ પ્રદેશમાં વિચરતાં અનેક ગામમાં જીવહિંસા એછી થવા સાથે અનેક વિદ્વાનોના હૃદયમાં મહારાજશ્રીના જ્ઞાન માટે અપૂર્વમાન ઉત્પન્ન થવા પામ્યું હતું.
અને તેથી આ મહાન પુરૂષને તેમના જ્ઞાનના પ્રમાણમાં સન્માન કરવાની ત્યાંના પંડિત વર્ગમાં ઉત્કઠા થઈ. કાશીના તમામ વિદ્વ શાસ્ત્રી મંડળે એકત્ર મળી તે માટે વિચાર ચલાવ્યું. મહારાજશ્રીના વિહારના ક્ષેત્રમાં પરિચિત સ્થળો પૈકીના વિદ્વાન સાક્ષરોને પત્ર લખ્યા. અને કલકત્તા, નદિયા, ભટ્ટપલી, મિથિલા વગેરે સ્થબેથી તે માટે જ્યારે ઉત્સાહ બતાવતાં તેમાં સામેલ થવાને લાગણી બતાવવામાં આવી. અને સવોનુમતે “શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય” ના વિશેષણે વિભૂષિત પદવી આપવા ઠરાવી, તે માટે એક સન્માન પત્ર ઘડી તેમાં સર્વે વિદ્વાન્ મંડળે સહીઓ કરી તૈયાર કર્યું. ઉત્સાહી મંડળના હર્ષને વેગ આટલાથી અટક્યા નહિ. તેમની પદ વિમાં “જૈનાચાર્ય એ શબ્દ ઉમેરવાની તેમની સબળ ઈચ્છા હોવાથી આ કાર્ય માટે જેને પ્રજાની પિતાના ઉત્સાહમાં સામેલગીરી હોવી જોઈએ; તેમ ધારી દેશેદેશ જૈન સંઘ ઉપર પત્ર લખ્યા. ઉપરોક્ત પદવી આપવાને સં ૧૯૬૪ ના શ્રાવણ વદી ૧૪ ને દિવસ મુકરર કરવામાં આવ્યો. ખબર થતાં ગુજરાત કાઠિયાવાડ તરફથી શેઠ વરચંદ દીપચંદ સી. આઈ. ઈ. જે. પી. શેઠ મણીલાલ ગોકળભાઈ, ઝવેરી ગુલાબચંદ દેવચંદ, ભગુભાઈ ફતેહચંદ કાર્યભારી, ચુનીલાલ
[ 81 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org