________________
કન્ય હતું. તેથી આ પ્રમાણે પાવાપુરીમાં ગુરૂકુળ સ્થાપવાની આવશ્યકતા સખપે ઉપદેશ કરતાં તુર્ત દેશ ખાર ગૃહસ્થે એ મળી માસિક રૂા. ૮૫૦) તેના માટે ખર્ચ આપવા કબુલાત આપી, જેમાં રૂા. ૨૫૦) શેઠ વીરચંદ્ર દીપચંદ્ન સી. આઈ.ઇ. જે.પી. ૧૦૦) રાવ બહાદુર બુદ્ધસિંગજી દુધેરીઆ તથા રૂા. ૧૦૦) ખાખુ માધવલાલ દુગડ તરફથી આપવા જણાવવામાં આવ્યું.
ચાતુર્માસ પૂર્ણ થતાં ૧૯૬૪માં ઉપરોકત કાર્યની સિદ્ધિ અર્થે કલકન્નેથી પાવાપૂરી તરફ વિહાર શરૂ કર્યાં. આ પ્રસંગે શિષ્ય સમુદાય વગેરે સાથે હતા. સર્વે માના મુકામેામાં દયા ધર્મની પ્રસાદી આપતાં નદિયા (નવદ્વોપ) આવ્યા. ત્યાં ન્યાયશાસ્ત્રના પારાંગત પિતા મહામહેાપાધ્યાય યદુનાથ સાર્વભામ, મહામહેાપાધ્યાય રાજકૃષ્ણ તર્ક પંચાનન વગેરે રહેતા હતા. તેથી તેમનાથી જ્ઞાનગોષ્ઠિ કરતાં મહારાજશ્રીએ જૈન ધર્મ સંબંધી ભાષણ આપવાની ઇચ્છા પ્રકટ કરી અને કહ્યું કે આપ વિદ્વાને ખુશીથી ખંડન કરો, આના જવાખમાં પંડિતા ખેલ્યા કે— “ મહાત્માજી ! સત્ય વસ્તુનું ખંડન થઇ શકતુ જ નથી, છતાં કાઈ ખંડન કરવા યત્ન કરે તે તેજ ખંડિત છે. અમે ને શાસ્ત્ર દેખતાં ખાસ માલૂમ પડે છે કે–જૈન ધર્મ બીજા ધર્મવાળાની માફ્ક નામ માત્ર નથી પણ અનાદિ અને અહિંસાને સપૂર્ણ રીતે પાલન કરનાર પવિત્ર ધર્મ છે. ”
આ પ્રમાણે માર્ગમાં આવતાં નાના મોટા ગામેામાં ધર્મચર્ચાદયા ઉપદેશ—અને જાહેર લેકચર કરતાં મુર્શિદાખાદ, બાલુચર, અજી મગજ, ભાગલપુર, ચ‘પાપૂરી, (નાથનગર) થઇ પાવાપુરી પધાર્યાં, અહી ગુરૂકુળની ચેોજના શરૂ થવા સાથે મીહારવાળા આખુ ગોવિંદજી ધન્નુલાલજી તરથી અઠ્ઠાઇ મહેસ્રવ થતાં આ પ્રસંગે કલકત્તાના દીક્ષિત મુનિ મંડળને વડી દીક્ષા આપવામાં આવી.
ગુરૂ કુળની તૈયારી થઇ ચુકી હતી, તેટલામાં એક પ્રશ્ન ઉપસ્થિત થયેા, બનારસથી મહારાજશ્રાએ વિહાર કરવા પછી પાઠશાળાની વ્ય વસ્થા ઉત્સાહ અને અભિવૃદ્ધિ મંદ પડ્યાં હતાં અને હુ૭ વિદ્વારને પુરતું દોઢ વર્ષ થયું ન હતું તેટલામાં વિદ્યાથીની સંખ્યા ૪૦ થી
[ 29 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org