Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यप्रज्ञप्तिसूत्रे लाभिमुखं तथा कथंचित् प्रवर्त्तमानो दृष्टव्यो भवति येन तदहोरात्रपर्यन्ते सर्वबाह्यादर्द्धमण्डला तृतीयामर्वाकनी मद्धमण्डलसंस्थिति मुपसंक्रम्य चारं चरति, तदा अष्टादशशमुहत्ती रात्रि श्चतुभिर्मुहूर्तेकषष्टिभागैरूना भवति । द्वादशमुहूर्तश्च दिवस चतुर्मिमुहर्त्तकषष्टिभागैरधिको भवति । 'एवं' इत्यादि, एवम् अनेन प्रकारेण खलु निश्चितमेव यदनेनोपायेन प्रत्यहोरात्र मभ्यन्तरमष्टाचत्वारिंशद् योजनैकपष्टिभागयोजनद्वयविकम्पनरूपेण शनैः शनैरभ्यन्तरं प्रविशन् सूर्य स्तदन्तरादर्द्धमण्डलात् तदनन्तरां तस्मिन् तस्मिन् प्रदेशे दक्षिणपूर्वभागरूपे उत्तरापरभागे वा तां ताम् अद्धेमण्डलसंस्थितिं संक्रामन् संक्रामन् द्वितीयस्य षण्मासस्य द्वयशीत्यधिकशततमाहोरात्रपर्यन्ते गते उत्तरस्मात्-उत्तरदिग्माविनोऽन्तरात् सर्वबाह्यमण्डलमपेक्ष्य यद् दुयशीत्यधिकशततमं मण्डलं तद्गताष्टाचत्वारिंशद् योजनैकपष्टिभागाभ्यधिक तददूसरा अर्द्धमंडलाभिमूख यथा कथंचित् प्रवर्तमान होता हुवा दिखता है, जिस से उस अहोरात्र के अन्त में सर्वबाह्यअर्द्धमंडल से तीसरी पीछे की अर्द्धमंडलसंस्थिति को प्राप्त कर के गति करता है। तब चार मुहूर्त इकसठिया भाग न्यून रात्रि होती है। तथा इकसठिया चार मुहूर्त भाग अधिक बारह मुहर्त का दिवस होता है, (एवं) इत्यादि निश्चितपन से इस प्रकार से इस प्रकार के उपाय से प्रति अहोरात्र के अभ्यन्तर इकसठिया अडताली भाग से दो योजन के विकम्पन रूप से धीरे धीरे अभ्यन्तर मंडल में प्रवेश करता हुवा सूर्य तदनन्तर के अर्द्धमंडल से तत्पश्चात्वति उस उस दक्षिणपूर्वभागरूप प्रदेश में अथवा उत्तर पश्चिमभाग में वह वह अर्द्धमंडलसंस्थिति का संक्रमण करते करते दूसरे छह मास के एकसो बिरासीवें अहोरात्र के अन्त भाग में जाने पर उत्तर दिग्भावि अन्तर से सर्वबाह्यमंडल की अपेक्षा कर के जो एकसो बिरासीवां मंडल है उसके भीतर के योजन के इकसठिया अडतालीस भाग अधिक तद्ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. અહીંયા પણ ગતિમાં આદિપ્રદેશથી પ્રારંભ કરીને ધીરે ધીરે બીજા અર્ધમંડળાભિમુખ કઈ રીતે પ્રવર્તમાન થતા દેખાય છે. જેથી એ અહોરાત્રની અંતમાં સર્વબાહ્ય અર્ધમંડળથી ત્રીજી પછીની અર્ધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યારે ચાર મુહૂર્ત એકસડિયા ભાગ ન્યૂન રાત્રી હોય છે. તથા એકસઠિયા, ચાર મુહૂર્ત ભાગ અધિક બાર મુહૂર્તને દિવસ હોય છે. (પદ્ય) ઈત્યાદિ આ રીતના ઉપાયથી દરેક અહોરાત્રના અભ્યાર એકસઠિયા અડતાલીસ ભાગથી બે એજનના વિકલ્પન રીતે ધીરે ધીરે અભ્યતર મંડળમાં પ્રવેશ કરીને સૂર્ય તે પછીના અર્ધમંડળથી તે પછીના એ એ દક્ષિણપૂર્વ ભાગ રૂપ પ્રદેશમાં અથવા ઉત્તર પશ્ચિમ રૂપ ભાગમાં તે તે અર્ધમંડળસંરિથતિનું સંક્રમણ કરતાં કરતાં બીજા છ માસતા એક બાસીમાં અહોરાત્રના અંતભાગમાં જાય ત્યારે ઉત્તર દિશાના અંતરથી સર્વ બાહ્ય મંડળની અપેક્ષા કરીને જે એક બાસીમું મંડળ તેની અંદરના જનના એકસઠિયા અડતાલીસ ભાગ વધારે તદનન્તરના અભ્યન્તર બે યોજન પ્રમાણ અપાન્તરાલ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧