Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०५ उ०२ सू०९ क्रियास्थाननिरूपणम् ॥५॥ इति । एता हि पञ्च क्रिया मिथ्याष्टिकनैरयिकादि-मिथ्यादृष्टिफथैमानिकान्तानां चतुर्विंशतिदण्डकोक्तानां भवन्ति । चतुर्विशति दण्ड के तु ये विकलेन्द्रिया: एकद्वित्रिचतुरिन्द्रियाः सन्ति, ते हि मिथ्यादृष्टीति विशेषणेन न विशिष्यन्ते, तेषु सदैव सम्यग्दृष्टित्वाभावेन व्यवच्छेद्या भावात् । ननु तेष्यपि सासादना भान्ति, ततश्च तेपापि मिथ्यादृष्टीति विशेषणं योज्यमेवेतिचेन्न, तेषामल्पत्ये नेहाधिवक्षणादिति । अमुमेवार्थमाह सूत्रकारः-'मिच्छादिट्ठियाणं नेरहै, ऐसी वह मोह के उदय से उत्पन्न हुई क्रिया मिथ्यादर्शन किया है, ये पांच क्रियाएँ मिथ्यादृष्टि नैरयिकसे लेकर मिथ्याष्टिक चैमानिक तकके समस्त चौवीस दण्डकमें होती हैं, चौबीस दण्डकमें जो एकेन्द्रिय दोइन्द्रिय तेइन्द्रिय और चौइन्द्रिय जीव हैं वे "मिथ्याष्टि" इस विशेषणसे विशेषित नहीं होते हैं, क्योंकि इनमें सम्यगदृष्टित्वके अभायसे व्यवच्छेद्य होने का अभाव है, अर्थात् इनमें यदि सम्यग्दृष्टि कोई जीय पाया जाता तो उस दृष्टिके अभावसे यहां मिथ्याष्टित्व आता है, परन्तु यहां तो ऐसी हालत है नहीं-अतः ये मिथ्यादृष्टि विशेषतावाले नहीं कहे जाते हैं । यदि यहां पर ऐसी आशंका की जावे कि इनमें भी सासादन सम्यग्दृष्टि होते हैं, अतः यह दृष्टि जिनके नहीं हैं वे मिथ्या. दृष्टि हैं, इस तरह उनमें भी “मिथ्यादृष्टि" यह विशेषण लगाना चाहिये सो इसका समाधान ऐसा है, कि जिनमें सासादन सम्यग्दृष्टि કારણ હોય છે, એવી મેહના ઉદયથી ઉત્પન્ન થયેલી ક્રિયાને મિથ્યાદર્શન કિયા કહે છે. મિથ્યાષ્ટિ નારકથી લઈને વૈમાનિકે પર્યાના ૨૪ દંડકના સમસ્ત જીવેમાં આ પાંચે ક્રિયાઓને સદ્ભાવ હોય છે. જેવીસ દંડકમાં જે એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવે છે તેમને “મિચ્છાદષ્ટિ » આ વિશેષણ લગાડી શકાતું નથી, કારણ કે તેમાં સમ્યગ્દષ્ટિના અભાવથી વ્યવરછેદ્ય હોવાનો અભાવ છે, એટલે કે તેમાં જે સમ્યગ્દષ્ટિ કઈ જીવન સદ્દભાવ હોય, તે તે દષ્ટિના અભાવથી ત્યાં મિથ્યાન્ટિવ આવે છે. પણ ત્યાં તે એવી હાલત નથી. તેથી તેમને મિથ્યાષ્ટિ વિશેષણવાળા કહેવાતા નથી.
જે અહીં એવી આશકા કરવામાં આવે કે તેમનામાં પણ સાસાદન સમ્યગ્દષ્ટિ હોય છે, તેથી આ દૃષ્ટિને જેમનામાં અભાવ છે, તેમને મિથ્યાદષ્ટિ જ ગણવા જોઈએ. છતાં તેમને મિથ્યાદૃષ્ટિ વિશેષણ લગાડવાની શા કારણે ના પાડવામાં આવી છે? તે આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે છે--
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪