Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानानसूत्रे व्याख्या-' एगे' इत्यादि
अधर्मः-न धारयति-जीवपुद्गलान गतिपरिणतावपि तत्स्वभावतया नावस्थापयति, तस्य स्थित्युपष्टम्भकत्वादित्यधर्म:-अधर्मास्तिकायः । अधर्मश्चासौ अस्तिकायश्चेति । जीवपुद्गलानां स्थितिपरिणामपरिणतानां स्थितिपरिणामोपष्टम्भकः सकललोकव्यापि असंख्यातप्रदेशी अरूपी अजीवद्रव्यविशेषः। स्थितिगतिनिवृतिः। यथा श्रान्तस्य धर्मार्तस्य पथिकस्य स्थिनिपरिणामपरिणतस्य वृक्षच्छाया सहायिका भवति तद्वद् अधर्मद्रव्यमपि जीवपुद्गलानां स्थितिपरिणामपरिणतानां सहायकं भवति । यद्वा-मत्स्यस्य स्थलबत् स्थितिसहायकं जीवपुद्गलानामधर्मद्रव्यम् । मंद्रव्य का अब सूत्रकार निरूपण करते हैं ।-एगे अधम्मे इत्यादि ॥८॥
मूलार्थ-अधर्मद्रव्य एक है ॥ ८ ॥
टीकार्थ-जो जीव पुद्गलों को गति परिणति में नहीं धारण कराता है वह द्रव्य अधर्म द्रव्य है क्यों कि इसका काम स्थिति क्रिया में परिणत हुए जीव और पुद्गलों को ठहरने में मदद देने का है, अधर्मरूप जो अस्तिकाय है वह अधर्मास्तिकाय है यह अधर्म द्रव्य भी मम्पूर्ण लोकाकाश में व्याप्त होकर ही रहता है, यह असंख्यात प्रदेशी है अरूपी है
और अजीव द्रव्य का एक भेद विशेष है गति की निवृत्ति का नाम स्थिति है जिस प्रकार मार्ग में चलते हुए श्रान्तपथिक को जो कि गर्मी से आकुल व्याकुल हो गया है ठहरने में सहायक छाया होती है उसी प्रकार से स्थिति परिणाम से परिणत जीव और पुद्गलों को जो ठहरने में सहायक होता है वह अधर्मद्रव्य है।
" एगे अधम्मे " या ॥ ८ ॥ સૂત્રાર્થ-અધર્મદ્રવ્ય એક છે. જે ૮ છે
ટીકાર્થ-જે દ્રવ્ય જીવપુદ્ગલેને ગતિ પરિણતિમાં ધારણ કરતું નથી, તે દ્રવ્યનું નામ અધર્મદ્રવ્ય છે. તે દ્રવ્યનું નામ ગતિપરિણત જીવ અને પુદ્ગલેને ગતિ કરતાં રોકવાનું છે–તેમની ગતિ અટકાવવામાં મદદ કરવાનું છે. અધર્મ રૂપ જે અસ્તિકાય છે તેને અધર્માસ્તિકાય કહે છે. તે અધર્મ દ્રવ્ય પણ સંપૂર્ણ કાકાશમાં વ્યાપ્ત થઈને રહેલું છે, તે અસંખ્યાત પ્રદેશ છે, અરૂપી છે અને અજીવદ્રવ્યને એક ભેદવિશેષ છે. ગતિની નિવૃત્તિનું નામ સ્થિતિ છે. રસ્તા પર ચાલ્યા જતા, ગરમીથી આકુળવ્યાકુળ થયેલા પથિકને થંભવામાં જેમ છાંયડે સહાયક બને છે, તેમ સ્થિતિ પરિણામે પરિવૃત જીવને અને પુતલેને ભવામાં અધર્મદ્રવ્ય સહાયક થાય છે. જેમ સ્થળ ભસ્યને ભ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧