Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६
स्थानासो व्याख्या-'एगे' इत्यादि
धर्मः-धर्मास्तिकायः, स्वभावत एव गतिपरिणामपरिणतानां जीवपुद्गलानां तत्स्वभावधारणाद् धर्मः, अस्तयश्चेह प्रदेशाः, तेषां काय संघातः-अस्तिकायः प्रदेशसंघात इत्यर्थः । धर्मश्चासौ अस्तिकायश्च धर्मास्तिकायः-जीवपुद्गलगत्युपष्टम्भकारी सकललोकव्यापी असंख्येयप्रदेशी,अरूपी अजीवद्रव्यविशेषः । यथा चक्षुरिन्द्रियवतः ज्ञानस्योपग्रहकारणं दीपो भवति तद्वद्धर्मास्तिकायो जीवपुद्गलानां गत्यादि परिणतानामुपकारकारणं भवति । धर्मास्तिकायकी अब प्ररूपणा सूत्रकार करते हैं-एगे धम्मे इत्यादि।७॥
मूलार्थ-धर्मास्तिकाय एक है ॥ ७॥
टीकार्थ-गति क्रियावाले जीव और पुद्गलों को जो उनके स्वभाव में धारण कराता है वह धर्म है, अस्ति शब्द से यहां प्रदेशों का ग्रहण हुआ है तथा काय शब्द से इन प्रदेशों का संघात गृहीत है। इस तरह प्रदेश संघात का नाम अस्तिकाय है धर्मरूप जो अस्तिकाय है वह धर्मास्तिकाय है यह धर्मास्तिकाय स्वभावतः गति क्रियायाले जीव और पुदलों को चलने में सहायक होता है तथा यह द्रव्य समस्त लोकाकाश में तिलों में तेल की तरह व्यापक है इसके प्रदेश असंख्यात है यह अरूपी द्रव्य है तथा अजीबद्रव्य का एक भेद है। जिस प्रकार से चक्षुरिन्द्रियवाले जीव को घटपटादि के ज्ञान करने में सहायक द्वीप होता है उसी प्रकार से यह धर्मास्तिकाय द्रव्य भी गति परिणत जीवपुद्गलों को सूत्रा२ ते मास्तियनी ५३५ ४३ छ--" एगे धम्मे" त्याहि ॥ ७ ॥
સૂત્રાર્થ—-ધર્માસ્તિકાય એક છે . ૭ |
ટીકાર્ય--ગતિકિયાવાળાં જીવ અને પુદ્ગલેને જે તેમના સ્વભાવમાં ધારણ કરે છે, તે ધર્મ છે. “અસ્તિ” પદથી અહીં પ્રદેશને ગ્રહણ કરવામાં साव्या छ भने " काय " य ५४थी ते प्रशाना सघात गृहीत थये छे. આ રીતે પ્રદેશ સંઘાતનું નામ અસ્તિકાય છે. ધર્મરૂપ જે અસ્તિકાય છે, તેને ધર્માસ્તિકાય કહે છે. આ ધર્માસ્તિકાય સ્વભાવતઃ ગતિકિયાવાળાં જીવ અને પુદ્ગલેને ચાલવામાં સહાયક થાય છે. આ દ્રવ્ય સમસ્ત લોકાકાશમાં તલમાં વ્યાપેલા તેલની જેમ વ્યાપક બને છે. તેના અસંખ્યાત પ્રદેશ છે, તે અરૂપી દ્રવ્ય છે અને અજીવ દ્રવ્યના એક ભેદરૂપ છે. જેમ નેગેન્દ્રિયથી યુક્ત જીવને વસ્તુનું જ્ઞાન કરાવવામાં દીપક સહાયરૂપ થાય છે, એ જ પ્રમાણે આ ધર્માસ્તિકાય દ્રવ્ય પણ ગતિપરિણત છવપુલોને ચાલવા સહાયક બને છે. તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧